Subscribe Saurashtra Kranti here
Read About Weather here
સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત તો થઇ ગઈ છે, રાજકોટમાં બપોર સુધી તડકો હતો, પરંતુ બપોર બાદ વાદળો ઘેરાયા હતા અને શહેરમાં વરસાદી ઝાપટુ પડ્યું હતું. જેના પગલે શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા. અસહ્ય બફારા વચ્ચે વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે.
![રાજકોટના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ રાજકોટ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)