રાજ્યમાં રાત્રી કર્ફ્યુંને લઇને મહત્વના સમાચાર

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

8 મનપામાં રાત્રી કર્ફ્યું યથાવત, 18 શહેરોમાં નિયંત્રણ યથાવત, 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુંમાં એક કલાકનો ઘટાડો રેસ્ટોરન્ટને 9 વાગ્યા સુધી 60 ટકા ક્ષમતા સાથે મંજૂરીઅંતિમક્રિયા, દફનવિધિમાં 40 લોકોને મંજૂરીસામાજિક,રાજકીય પ્રસંગોમાં હોલની ક્ષમતાના 50 ટકા. હોમ ડિલેવરી રાત્રે ૧૨ કલાક સુધી ચાલુ રાખી શકાશેલગ્ન પ્રસંગમાં ૧૦૦ લોકો સુધી ઉપસ્થિત રહી શકશેઅંતિમક્રિયા અને દફનવિધિમાં ૪૦ લોકોને છૂટ અપાઇ સામાજિક- રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના ૫૦ ટકા અને મહત્તમ ૨૦૦ લોકો ઉપસ્થિત રહી શકશે