ભરૂચ : હાંસોટના રાયોટીંગ અને મારામારીના ગુનામાં 4 વર્ષથી નાસતા ફરતા શખ્સને ઝડપી પાડતી ભરૂચ પોલીસ

ભરૂચ : હાંસોટના રાયોટીંગ અને મારામારીના ગુનામાં 4 વર્ષથી નાસતા ફરતા શખ્સને ઝડપી પાડતી ભરૂચ પોલીસ
ભરૂચ : હાંસોટના રાયોટીંગ અને મારામારીના ગુનામાં 4 વર્ષથી નાસતા ફરતા શખ્સને ઝડપી પાડતી ભરૂચ પોલીસ
ભરૂચ જિલ્લામાં દિનપ્રતિદિન ગુનાઓ વધી રહ્યાં છે. જેને ડામવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. જાણે ગુના કરનારાઓને પોલીસ તંત્રનો કોઈ જ ભય રહ્યો નથી તેમ ખુલ્લેઆમ રીતે જ ગેરકાનૂની કામોને અંજામ આપી રહ્યા છે તે માટે ભરૂચ પોલીસ દ્વારા ભરુચ જીલ્લામા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા તંત્ર હરકતમાં આવ્યું છે.

Subscribe Saurashtra Kranti here

એલ. સી.બી.ની અલગ અલગ ટીમ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં મળેલ બાતમીને આધારે હાંસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 2017 માં નોંધાયેલ રાયોટિંગના ગુનામાં તેમજ ગત 2019 માં નોંધાયેલ મારા મારીના ગુનામાં છેલ્લા 4 વર્ષથી વોન્ટેડ આરોપી અબ્દુલખાલિક ઇકબાલ ગામત રહે, હાંસોટને અંકલેશ્ર્વર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

Read About Weather here

અને અંકલેશ્વર પોલીસે આગળની કાર્યવાહી કરવા હાંસોટ પોલીસને કામગીરી સોંપવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here