પેટ્રોલ-ડીઝલમાં આવશે ‘અચ્છે દિન’..!

વિકાસનું બીજુ નામ વિજય રૂપાણીની સેવાનો રાજકોટ ઋણ સ્વીકાર કરશે
વિકાસનું બીજુ નામ વિજય રૂપાણીની સેવાનો રાજકોટ ઋણ સ્વીકાર કરશે
પેટ્રોલ-ડીઝલમાં આવશે ‘અચ્છે દિન’..! દિન

પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને ચડયા છે. એક અઠવાડિયામાં 2-2 વાર ભાવ વધારો થાય છે. અતીર સુધીમાં અંદાજિત 40 વાર ભાવ વધારો થયો હશે.અમુક રાજ્યોમાં તો ભાવ 100 રૂ.ને પર કરી ગયો છે. હાલ રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 98-99 રૂ. છે.

Visit Saurashtra Kranti Homepage here

આગ પ્રસરે તેમ પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં જે છે. જીવન જજુરી વસ્તુમાં પેટ્રોલ-ડીઝલનો સમાવેશ થાય છે. ભાવ વધારાના કારણે મુસાફરી ખર્ચ પણ વધ્યો છે.

આ ઉપરાંત રાંધણગેસમાં પણ ભાવ વધારો કરતાં ગૃહિણીઓના ઘર ખર્ચ માં મુશ્કેલીઓ આવી છે. ખર્ચમાં કાપ મૂકવો પડ્યો છે.તેથી જનતાના હિત માટે પેટ્રોલિયમ પેદાશોમાં મુખ્યમંત્રીએ સંકેત આપ્યા છે કે જલ્દી જ પેટ્રોલ-ડીઝલમાં અચ્છે દિન આવસે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં 9 દિવસ અલગ-અલગ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી અઢી છે. ગઇકાલે રોજગાર દિવસની ઉજવણી કરી 60 થી વધુ યુવાનોને રોજગારી આપી.

આ કાર્યક્રમ બાદ રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધ્યા છે ટે ક્રૂડ ઓઇલમાં વધેલા ભાવના કારણે વધ્યા છે.

જેની અસર ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ એક આંતરરાષ્ટ્રીય સમસ્યા છે. જેમાં થોડા દિવસોમાં બધુ સારું થઈ જસે. તેવા સંકેતો મુખ્યમંત્રીએ આપ્યા છે.

Read About Weather here

રૂપાણીએ અચ્છે દિનના આંધણ તો આપી દીધા પણ હવે જોવાનું એ રહ્યું કે પેટ્રોલ-ડીઝલમાં ‘અચ્છે દિન’ કેટલા સમયમાં આવસે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here