ગાય પર અમાનુશી ત્રાસ ન ગુજારવા સમગ્ર માલધારી સમાજની તંત્રને વિનંતી

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

શ્રાવણ માસમાં ગાયોને ઢોરડબ્બામાં ન પુરવા મ્યુ.કમિશનરે રજૂઆત

પવિત્ર શ્રાવણ માસની ગઈકાલથી શરૂઆત થઇ ગઈ છે. ત્યારે હિન્દુ સંસ્કૃતિ મુજબ ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. શ્રાવણ માસમાં ગાયું જનનું મહત્વ વધારે હોય છે. ભારતમાં પ્રાચીનકાળથી જ ગાયને દેવી તરીકે પૂજવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

દેશમાં ઘણા લોકો તેમના ઘરમાં ધનલક્ષ્મી રૂપમાં પણલાવતા હોય છે. ઉપરાંત ગાયએ પવિત્ર પશુઓમાં ગણવામાં આવે છે. ત્યારે શહેરમાં ભૂલથી છૂટી ગયેલ હોય અથવા જાહેર માર્ગો ઉપર ગાય દેખાય તો કોર્પોરેશનનાં વિભાગ દ્વારા તેને પૂરી દેવામાં આવે છે.

પછી યોગ્ય વ્યક્તિ દંડ ભરી જાય એટલે છોડી દેવામાં આવે છે. તેથી શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે. તેથી આ મહિનામાં ગાયોને ઢોરડબ્બામાં ન પુરવા અને ગાય ઉપર અમાનુશી ત્રાસ ન ગુજારવા સમગ્ર માલધારી સમાજ અને જીવદયા પ્રેમીઓએ કમિશનરને રજૂઆત કરી હતી.

Read About Weather here

રજૂઆતમાં માલધારી સમાજનાં ભીખાભાઈ, રાજુભાઈ જુંજા, કરણ ગમાર, જે.ડી.ટારીયા, દિલીપ ગમારા સહિતનાં માલધારી આગેવાનો જોડાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here