કોરોનામાં આવ્યો નવો ટ્રેન્ડ

કોરોનામાં આવ્યો નવો ટ્રેન્ડ
કોરોનામાં આવ્યો નવો ટ્રેન્ડ

શરૂઆતમાં કોરોનાએ ભારે ધૂમ મચાવી હતી. લોકો ઘરની બહાર નિકડવામાં ડરતા હતા.

લોકો એકબીજાના સંપર્ક માં આવતા ન હતા. પહેલી લહેર બાદ બીજી લહેર ખતરનાક સાબિત થઈ છે. અનેક લોકોએ પોતાના સ્વજનો, યુવવાનો ગુમાવ્યા છે. તો અમુક ઑક્સીજન ન મળવાને કારણે જીવ ખોય બેઠા છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

એમ્બ્યુલન્સની લાંબી લાઈનો લાગી હતી. હોસ્પિટલમાં લોકોને દાખલ કરવા માટે પૂરતી જગ્યા પણ ન હતી.કોરોનાના તાંડવની બીજી લહેર જીવલેણ સાબિત થઈ છે. હાલ બીજી લહેર થોડીક શાંત પડી છે. કેસો માં ઘટાડો નોંધાયો હતો. પરંતુ થોડા દિવસથી કેસોમાં વધારો જોતાં લાગે છે કે ત્રીજી લહેર ટુંક સમયમાં જ પધરામણા આપી દેશે.

કોરોનામાં આવ્યો નવો ટ્રેન્ડ કોરોના

માણસોમાં નવા નવા ટ્રેન્ડ આવે તેમ કોરોનામાં પણ નવા નવા વાઇરસ આવતા જાય છે. કેસમાં વધારો થવાનો ટ્રેન્ડ ચાલુ થયો હોય તેમ ગુજરાતમાં 8-10 દિવસ થી રોજ કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે. કેસ શૂન્ય આવે છે. પરંતુ ટેસ્ટીંગમાં વધારો થતો જાય છે. રોજ 4-5 કેસનો ઉતાર ચડાવ જોવા મળે છે.

Visit Saurashtra Kranti https://saurashtrakranti.com/

આજે એકસાથે 9 કેસ નોંધાયા છે. 2 દિવસ પહેલા કેસની સંખ્યા 15-20 હતી. જે વધીને 24-25 એ પહોંચી છે.

પરંતુ સામે સાજા થવા વાળા દર્દીઓની સંખ્યામાં વધારો દેખાય છે. ગુજરાતમાં છેલ્લી સ્થિતિ મુજબ કુલ 206 દર્દી દાખલ હતા.

તેમાંથી 6 દર્દીઓની સ્થિતિ ખરાબ હોવાથી વેન્ટિલેટર પર રખાયા છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 8,24,978એ પહોંચી છે.

અત્યાર સુધીમાં કુલ 8,14,696 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. 10076 દર્દીઑ મૃત્યુ પામ્યાં છે. 200 દર્દીઓ સ્ટેબલ છે.

કુલ કેસ સાજા થનાર દર્દીઑ   મૃત્યુ પામનાર દર્દીઓ સ્ટેબલ દર્દીઓ કુલ દાખલ દર્દીઓ   વેન્ટિલેટર પર દર્દીઓ
8,24,9788,14,696100762002066

રાજ્યમાં સાજા થવાના દરમાં સતત વધારો થતો જાય છે. સાજા થવાનો દર 97.75 ટકા રહ્યો છે. આખરી માહિતી મુજબ રાજકોટમાં કેસની સંખ્યા શૂન્ય છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

રાજકોટમાં ખાનગી અને જાહેર કેન્દ્રો પર કુલ 17974 લોકોએ રસી લીધી છે. અને રાજકોટ કોર્પોરેશનમાં કુલ 16412 લોકોએ રસી લીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here