કાલે બે સાઇટ પર કોવેક્સિન રસીનો બીજો ડોઝ અપાશે

રાજકોટમાં હજારો લાભાર્થીઓના વેક્સિનનો બીજો ડોઝ લેવામાં ગલ્લાં ટલ્લાં
રાજકોટમાં હજારો લાભાર્થીઓના વેક્સિનનો બીજો ડોઝ લેવામાં ગલ્લાં ટલ્લાં

આવતીકાલે 31 સેશન સાઈટ પર  કોવીશીલ્ડ રસી આપવામાં આવશે અને 02 સેસન સાઈટ પર કોવેક્સીન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે. રાજકોટ શહેરમાં ચાલી રહેલ વેકસીનેસન અંતર્ગત આવતીકાલે શહેરમાં નીચે મુજબની 31 સેસન સાઈટ પર કોવીશીલ્ડ રસી આપવામાં આવશે

Visit Saurashtra Kranti Homepage here

તેમજ 02 સેસન કાલે સાઈટ પર કોવેક્સીન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે. જે નાગરિકોએ કોવેક્સિન રસી લીધાના 28 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવેક્સિન રસીનો બીજો ડોઝ લઇ શકશે. જે સેસન સાઈટ ખાતે કોવીશીલ્ડ રસી આપવામાં આવશે

તેમાં સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, ચાણક્ય સ્કુલ – ગીત ગુર્જરી સોસાયટી સહિતની સાઇટો પર ખાતે કોવેક્સીન રસીનો બીજો ડોઝ આપવામાં આવશે

Read About Weather here

તેમાં રાજકોટ શહેરમાં બપોરે 01:00 વાગ્યા સુધીમાં કુલ 4416 લોકોએ કોરોના વેકસીન લીધી રાજકોટ શહેરમાં આજે રોજ બપોરે 01:00 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 2887 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 1529 સહિત કુલ 4416 નાગરિકોએ રસી લીધી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here