આતંકવાદ વિરોધી દિન નિમિતે શહેર પોલીસે સપથ લીધા

શહેર પોલીસે સપથ લીધા
શહેર પોલીસે સપથ લીધા

આતંકવાદી ગતિ વિધિઓને પહોંચી વળવા રાજકોટ શહેર પોલીસ

દેશમાં ૨૧ મી મે નાં દિવસને આતંકવાદ વિરોધી દીન તરીકે ઉજવણી કરવામાં આવે છે. આજે ૨૧ મે નાં દિવસે રાજકોટ શહેર પોલીસ દ્વારા સપથ લેવામાં આવ્યા હતા અને આતંકવાદીની તમામ ગતિવિધિઓને પહોંચી વળવા રાજકોટ પોલીસ મક્કમ છે. તવા સપથ લેવામાં આવ્યા હતા.

Subscribe Saurashtra Kranti here

આજે ૨૧ મે નાં આતંકવાદ વિરોધી દીન નિમિતે રાજકોટ પોલીસનાં હેડ ક્વાર્ટર ખાતે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુક્ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડી.સી.પી ઝોન-૧ પ્રવિણ કુમાર મીણા, ડી.સી.પી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા તથા પોલીસ વિભાગના તમામ અધિકારી અને કર્મચારીઓ દ્વારા સપથ લેવા અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Read About Weather here

જેમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તમામ પોલીસ અધિકારી તથા કર્મચારીઓને સપથ લેવડાવ્યા હતા કે આતંકવાદીઓની તમામ ગતિવિધિઓને પહોંચી વળવા રાજકોટ પોલીસ મક્કમ છે. તેવા સપથ લેવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here