બે સ્થળોએ ચોરાઉ બાઈક સાથે બે શખ્સોની ધરપકડ

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

શહેરનાં કૃષ્ણનગર મેઈન રોડ પર ગુરૂપ્રસાદ ચોક પાસે માલવિયાનગર પોલીસ મંથકનાં કોન્સ્ટેબલ હરપાલસિંહ તથા રોહિતભાઈ સહિતના સ્ટાફે ચોરાઉ બાઇક સાથે સાહિલ સલીમ રફાઈ (રહે. રૂખડીયા પરા) ને દબોચી લઇ રૂ.૩૦ હજારનું બાઈક કબજે કર્યું છે. જયારે અન્ય એક બનાવમાં પ્રદ્યુમ્ન પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ મહાવીરસિંહ તથા અક્ષયભાઈ સહિતના સ્ટાફે જંકશન મેઈન રોડ પરથી ચોરાઉ બાઇક સાથે સંજયસીંગ ધ્યાનસીંગ ખીચી (રહે. ઘંટેશ્વર પાર્ક) નામના શખ્સને દબોચી લઇ રૂ.૧૭ હાજરનું બાઇક કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here