દારૂની 20 બોટલ સાથે બે ઝડપાયા

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

સોખડા ચોકડી પાસે સ્વીફ્ટ કારમાં ૫૦ લિટર દેશી દારૂ સાથે ત્રણની ધરપકડ

રામનાથપરા સ્મશાન પાસે આવેલા કપીલા હનુમાન મંદિર રોડ પર પોલીસે બે શખ્સોને ૨૦ બોટલ દારૂ સાથે તથા સોખડા ચોકડી પાસે પોલીસે સ્વીફ્ટ કારમાં ૫૦ લિટર દેશી દારુ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ એ.ડિવીઝન પોલીસનાં પી.એસ.આઈ એસ.એચ.નિમાવત સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે કપીલા હનુમાન મંદિર વાળા રોડ પર કિંજલ ભરત સોલંકી (રહે. શાસ્ત્રીનગર), ભાવીન પ્રવિણ મહેતા (રહે. હરીનગર) નામના બે શખ્સોને રૂ.૧૨૪૦૦ ની કિંમતની ૨૦ બોટલ વિદેશી દારૂ સાથે લઇ કાર્યવાહી હાથ ધરી છે.

Read About Weather here

જયારે અન્ય એક બનાવમાં કુવાડવા પોલીસના હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ મકવાણા, કોન્સ્ટેબલ વિરદેવસિંહ સહિતનાં સ્ટાફે સોખડા ચોકડી પાસેથી પસાર થતી સ્વીફ્ટ કાર નંબર જીજે-3 ઈ.આર-૩૫૦૦ નંબરની રોકી તલાસી લેતા તેમાંથી ચાલક મુસ્તાક અયુબ માલાણી, રાહુલ રાજેશ બહુકીયા, ઈરફાન કાસમ મળોક નામના ત્રણ શખ્સો રૂ.૧૦૦૦ ની કિંમતનાં ૫૦ લિટર દેશીદારૂ સાથે મળી આવતા પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી કાર સહિત કુલ રૂ.૩૦૧૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.કપીલા હનુમાન રોડ પર દારુની ૨૦ બોટલ સાથે બે ઝડપાયા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here