આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.12 કલાકમાં જ 18 ઇંચ વરસાદ; નવીનગરીમાંથી 300થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા

સવારના 6 વાગ્યાથી શરૂ થયેલા વરસાદના કારણે નદી-નાળાઓમાં ઘોડાપૂર

Visit Saurashtra Kranti Homepage here

2.સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધીમાં 16 ઇંચ વરસાદ, અનેક ગામ સંપર્કવિહોણાં, 56 ગામના લોકોને શિફ્ટ કરાશે, ઠેર-ઠેર પાણી

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.

3.26 વર્ષથી કોણી પર યાત્રા કરી રણુંજા જાય છે, રામદેવપીરની જન્મભૂમિથી અખંડ જ્યોત લેવા જઇ રહેલા ભક્તનું ચાંગડામાં સ્વાગત

કચ્છના માધુપુરા ગામના વતની અને રામદેવપીરના ભગત મુદુલભાઈ ગુલાબરાય ત્રિવેદી (ઉં.વ.60) દ્વારકાથી કોણી પરથી ચાલતા રામદેવપીરની જન્મભૂમિ હુડુ કાશ્મીર જઈ રહ્યા છે.

4.બકેરી સિટીના બેઝમેન્ટમાં 30 ગાડી ડૂબી, AMCએ મદદ ન કરી તો રહીશો પાણી ઉલેચવા પંપ લાવ્યા

અમદાવાદમાં વરસેલા વરસાદની 20 કલાક જેટલો સમય થવા આવ્યો છે, પરંતુ કેટલાંક સ્થાનો પર પરિસ્થિતિ જેમની તેમ છે

5.24 કલાકમાં 7નાં મોત, 8 જિલ્લામાં રેડ એલર્ટ; 24 કલાકમાં બોડેલીમાં 22 ઇંચ, 12 તાલુકાઓમાં 8 ઇંચ વરસાદ

રાજ્યમાં ભારે વરસાદને કારણે આઠ જિલ્લાને સૌથી વધુ અસર થઈ છે, જ્યારે અનેક વિસ્તારમાં તારાજી સર્જાઇ છે

6.પટના જતી ફ્લાઇટમાં ખામી સર્જાતા મુસાફરો 5.30 કલાક સુધી અટવાયા, યોગ્ય જવાબ ન મળતા પેસેન્જરોએ ટર્મિનલમાં હોબાળો કર્યો

ટેકનિકલ ખામી દૂર ન થતાં અંતે બીજી ફ્લાઇટમાં મોકલાયા

7.જંગલના રાજા સિંહની અદભુત દુનિયા, ગીરના સિંહોના જીવન પર ડોકિયું કરાવતી શ્રેણી

ગિરના સિંહોના દર્શનનો લહાવો લેવા હવે સોમનાથ (ગિર) સુધી લાંબુ ન થવું હોય તો ટીવીના નાન પડદે જો શકાશે.

8.ગુગલ પર કુરિયર કંપનીનો બોગસ નંબર મુકી 744 લોકોના રૂ.1.50 કરોડ ઉસેટ્યા

સુરતની એક ઠગાઈની તપાસમાં સાઈબર સેલે 20 રાજ્યોના ગુના ઉકેલ્યા

9.વરાછા-કતારગામમાં રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ, ગોઠણડૂબ પાણીની હાલાકી, 10 વૃક્ષ ધરાશાયી

ઉમરપાડા તાલુકામાં 13 ઈંચ વરસાદ પડ્યો

Read About Weather here

10.વરાછામાં રસોઈમાં મદદ નહીં કરતાં યુવકને ચપ્પુના ઘા માર્યા

આરોપી વતન ભાગે તે પહેલા ઝડપાયો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here