Sunday, March 7, 2021
Geer ghee rangpar.com
Home Style

Style

’નાયકા’ કંપનીમાં કેટરીના કૈફ બાદ આલિયાએ પણ કર્યું રોકાણ

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે એક નવી જર્ની સ્ટાર્ટ કરી છે. ફિલ્મો સિવાય આલિયાએ ખુદની યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી, ખુદનું પ્રોડક્શન હાઉસ સ્ટાર્ટ કર્યું અને...

કરીનાની સાથે પ્રથમ વખત કામ કરી ખુશ છે કરિશ્મા કપૂર, બાલ્કનીમાં કરાવ્યું ફોટોશૂટ

કરીના કપૂર ખાન આ દિવસોમાં ગર્ભવતી છે, પરંતુ બેબો પણ પ્રેગ્નેન્સી દરમિયાન સતત કામ કરી રહી છે. કરિના બાંદ્રામાં એક બિલ્ડિંગની બાલ્કનીમાં ફોટોશૂટ માટે...

કિમશર્માની હોટ તસ્વીર પર યુવરાજ સિંહે કરી મજેદાર કોમેન્ટ, અભિનેત્રીએ કહૃાું-ઇંગ્લિશ પ્લીસ

અભિનેત્રી કિમ શર્મા કોવિડ -૧૯ રોગચાળા પહેલા તેના જીવનની શ્રેષ્ઠ પળોને યાદ કરી રહી છે અને આ વચ્ચે અભિનેત્રીએ તેની એક થ્રોબેક તસવીર શેર...

નેહા કક્કર-રોહન પ્રીત સિંહના લગ્નની વિધિઓ શરૂ, મહેંદી-હલ્દી સેરેમનીની તસવીરો વાઈરલ

નેહા કક્કરનું ગીત નેહુ દૃા વ્યાહ’ ૨૧ ઓક્ટોબરે રિલીઝ થઈ ગયું છે. નેહા ’રાઈઝીંગ સ્ટાર’ રોહન પ્રીત સિંહ સાથે લગ્ન કરવાની છે. માનવામાં આવે...

ડ્રગ્સ કેસમાં દીપિકા પાદુકોણનું નામ આવ્યા બાદ પહેલી વખત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી

૨૦૨૦ બધા માટે ખુબ ભારે રહૃાું છે એ જ રીતે બોલિવૂડની ટોપ અભિનેત્રી દીપિકા પાદુકોણ માટે પણ વર્ષ ૨૦૨૦ ખૂબ ભારે રહૃાું છે. પહેલા...

ફિલેન્ડના મહિલા વડાપ્રધાને ગ્લેમરસ ફોટોશૂટ કરાવતા વિવાદૃ

ફિનલેન્ડના માત્ર ૩૪ વર્ષના મહિલા વડાપ્રધાન સના મારીન તેમની સુંદરતા અને સૌથી નાની વયના રાષ્ટ્રાધ્યક્ષને લઈને જાણીતા છે. પરંતુ તાજતેરમાં જ તેઓ પોતાના ગ્લેમરસ...

સંજય દત્ત સ્વસ્થ: કહૃાું, કેન્સરને માત કરીશ

બોલીવૂડ અભિનેતા સંજય દત્ત, જેમને ફેફસાનું કેન્સર હોવાનું નિદાન થયું છે અને હાલ તે માટે મુંબઈમાં સારવાર હેઠળ છે. તે ગઈ કાલે મુંબઈમાં જાણીતા...

હાર્દિક પંડ્યા ૧.૨૫ કરોડની કાંડા ઘડિયાળ પહેરે છે..!!

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ચમકદાર વસ્તુઓનો ખાસ કરીને ડાયમંડનો ઘણો શોખ છે. તે જ્યારે પણ કોઇ ઇવેન્ટ કે પાર્ટીમાં સ્પોટ થાય છે તો તેનો...

તનિષ્કની એડ હિંદુ ધર્મના હિતમાં નથી: કંગના રનૌત

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આ સમયે જ્વેલરી કંપની તનિષ્કની એક એડને લઈને નિશાના પર આવી આવી છે. આ એડ લવ જેહાદને સમર્થન આપતી બતાવવામાં...

લાંબા સમય બાદ કેટરીના કૈફ પરત ફરી, પોસ્ટ કરી મંત્રમુગ્ધ કરી દેતી તસવીરો

બોલિવૂડની એક્ટ્રેસ કેટરીના કૈફ હવે એ હસ્તીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે જે કોરોના અને લોકડાઉનના લાંબા ગાળા બાદ કામ પર પરત ફરી છે....

ઐશ્ર્વર્યા રાય સાથેની સરખામણી અંગે સ્નેહા ઉલ્લાલે વર્ષો બાદ તોડ્યું મૌન

હું મારા ચહેરા અને ત્વચાથી સંપૂર્ણપણે સંતુષ્ટ છું સલમાન ખાનની ફિલ્મ ‘લકી. નો ટાઇમ ફોર લવ તમને યાદ છે. આ ફિલ્મમાં હિરોઇન તરીકે સ્નેહા ઉલ્લાલે...

અક્ષય કુમારની ’બેલ બોટમ’ ૨ એપ્રિલ ૨૦૨૧ના રોજ સિનેમાઘરમાં રિલિઝ થશે

બોલીવુડના ખેલાડી અક્ષય કુમારએ પોતાની આગામી ફિલ્મ ’બેલ બોટમ’ની શૂિંટગ પુરી કરી લીધી છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મનું શૂિંટગ લોકડાઉનમાં શરૂ...

Most Read