અમારી સરકાર બની તો યુવતીઓનેે સ્કૂટી અને સ્માર્ટફોન અપાશે…!!

અમારી સરકાર બની તો યુવતીઓનેે સ્કૂટી અને સ્માર્ટફોન અપાશે...!!
અમારી સરકાર બની તો યુવતીઓનેે સ્કૂટી અને સ્માર્ટફોન અપાશે...!!

કોંગ્રેસની સરકાર આવશે તો ઈન્ટર પાસ યુવતીઓને સ્માર્ટફોન અને ગ્રેજ્યુએટ થયેલી યુવતીઓને ઈલેક્ટ્રોનિક સ્કૂટી આપવામાં આવશે.

ગઈકાલે હું કેટલીક વિદ્યાર્થિનીઓેને મળી હતી અને તેમની સાથેની વાતચીતમાં મને જાણવા મળ્યું હતું કે, ભણવા માટે તેમને સુરક્ષા અને સ્માર્ટ ફોનની જરૂર છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

મને ખુશી છે કે, કોંગ્રેસની ચૂંટણી ઢંઢેરા સમિતિએ યુવતીઓને સ્માર્ટ ફોન અને સ્કૂટી આપવાનું નક્કી કર્યુ છે. હવે પ્રિયંકાએ યુપીમાં પણ તેની શરૂઆત કરી છે.

અન્ય પાર્ટીઓને પણ હવે આ પ્રકારની જાહેરાત કરવાની ફરજ પડી શકે છે. કોંગ્રેસે મહિલાઓના સહારે યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા માટેની વ્યૂહ રચના ઘડી હોય તેમ લાગે છે.

Read About Weather here

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પહેલા તો યુપીમાં મહિલાઓને 40 ટકા ટિકિટો આપવાનુ એલાન કર્યું છે અને હવે તેમણે જાહેરાત કરી છે કે, રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો મહિલાઓને સ્કૂટી અને સ્માર્ટ ફોન આપવામાં આવશે.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here