ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની…!!

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

ગીર-સોમનાથના 2600 પંચાયત સભ્યોની ચૂંટણી યોજાશે

ડિસેમ્બરમાં તમામ પંચાયતની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ગામ પંચાયતના સરપંચની બેઠકો પર ઈવીએમના સ્થાને મતપેટી અને બેલેટ પેપરના ઉપયોગથી મતદાન થવાનું છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

વેરાવળ પંથકના 47 ગામડાઓમાં સરપંચ અને સભ્યોની તેમજ મીઠાપુર ગામમાં પેટા ચૂંટણી યોજાશેગીર-સોમનાથ જિલ્લાની 285 ગ્રામ્ય પંચાયતની ચૂંટણી ડીસેમ્બરમાં યોજવાની છે.

જેને લઈને ચૂંટણી પંચ તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે. ઉપરાંત આ ચૂંટણી ઈવીએમ મશિનથી નહિ પરંતુ બેલેટ પેપર યોજાવાની છે.

Read About Weather here

જિલ્લામાં 393 ગામડાઓ આવેલા છે. જેમાં 332 ગ્રામ પંચાયતો માંથી 285 ગામડાઓમાં સરપંચની મુદૃત પુર્ણ 2600 સરપંચોની ચૂંટણી થવા જઈ રહી છે. તેમજ ચાર જેટલી ગ્રામ્ય પંચાયતમાં સરપંચની પેટા ચૂંટણી યોજાશે.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here