૨૮માંથી ૧૯ બેઠક ભાજપે જીતી, કોંગ્રેસને માત્ર ૬ બેઠક મળી

ઈતિહાસમાં પહેલી વખત ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાયો ઈતિહાસમાં પહેલી વખત ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જિલ્લા પંચાયતમાં ભાજપે મેદાન મારતા કોંગ્રેસના સૂપડાં...

સુરેન્દ્રનગરના લીંબડીમાં મતગણતરી કેન્દ્રની બહાર બે જૂથ વચ્ચે મારામારી

સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી મૉડલ સ્કૂલ ખાતે મતગણતરી કેન્દ્રની બહાર બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ૧ વૉર્ડ નંબર છના પરિણામ જાહેર થવા મુદ્દે મારામારી...

૬ જિલ્લા પંચાયતમાં ભાજપે મેળવી બહુમતી માટેની જરૂરી બેઠક

બપોરે બે વાગ્યા સુધીમાં જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડ, ગીરસોમનાથ અને મહીસાગર જિલ્લા પંચાયત ઉપર ભાજપે બહુમતી માટે જરૂરી બેઠક મેળવી લીધી છે. આ જિલ્લાઓમાં...

સાણંદના મહિલા ઉમેદવાર ચૂંટણીજંગ જિત્યા, જીવનનો જંગ હાર્યા

અમદાવાદ જિલ્લાના સાણંદની પીપળ પંચાયતની સીટ પર લીલાબહેન ઠાકોર ચૂંટણીનો જંગ જિત્યા પણ જીવનનો જંગ હારી ગયાં. એમણે ભાજપમાંથી ટિકિટ માંગી હતી, પણ દાવેદારી...

મોડાસા નગરપાલિકામાં અસદુદ્દીન ઔવેસીની પાર્ટી વિપક્ષમાં

એઆઈએમઆઈએમએ મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં નવ સીટ જીતી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં સાત સીટ જીત્યા પછી અસદુદ્દીન ઔવેસીની પાર્ટી એઆઈએમઆઈએમએ મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં નવ સીટ જીતી...

લુણાવાડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભોજા-૩ બેઠક પર પત્નીએ જીત મેળવી

ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગર પાલિકાઓના પરિણામો જાહેર થઈ રહૃાાં છે. ત્યારે જીતેલા ઉમેદવારો પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે ઉજવણી કરી રહૃાાં...

ભાજપના સુપડા સાફ કરવાની ચેલેન્જ કરનાર ધારાસભ્ય છોટુ વસાવાના પુત્રની હાર

નગરપાલિકામાં ભાજપના ૧, જિલ્લા ૧ અને તાલુકા પંચાયતના ૧ ઉમેદવાર બિન હરિફ જાહેર થયેલા છે. ત્યારે મતગણતરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન મતગણતરી સ્થળ...

રાજકોટમાં કોંગ્રેસે ૧૦-૧૦ની નોટ ઉડાડી તો ભાજપે ૫૦૦ની નોટો ઉડાડી કરી ઉજવણી

રાજકોટમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં થયેલ મતદાનની મત ગણતરી શરુ થઈ ગઈ છે, ત્યારે વિવિધ બેઠકો પર અનુક્રમે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો...

કોંગ્રેસના એક ધારાસભ્ય અને તેમના પુત્ર સહિત અન્ય બે કોંગી ધારાસભ્યોના પુત્રોની હાર

નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના તો સૂપડા સાફ થયા જેવી સ્થિતિ છે પરંતું કોંગેસના દિગ્ગજ નેતાઓની આબરૂના ધજાગરા થયા છે. કોંગ્રેસના...

નિરંજન પટેલ પેટલાદ નગરપાલિકાના ચૂંટણી હાર્યા

રાજ્યમાં નગરપાલિકા-જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. મહાનગરપાલિકામાં ભવ્ય જીત પછી નગરપાલિકા-જિલ્લા અને તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો....

સુત્રાપાડા તાલુકા પંચાયતમાં ભાજપની ૧ મતે જીત

સુત્રાપાડા તાલુકા પંચાયતમાં ભાજપની ૧ મતે જીત થઇ છે. સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવાર માત્ર એક મતે જીત્યા હતા. દસક્રોઇ તાલુકા...

ભુજ, ગીર સોમનાથ અને ગણદેવી નગરપાલિકા ભાજપનો ભગવો લહેરાયો

માળિયા નગરપાલિકા પર કોંગ્રેસનો કબજો થયોગણદેવી નગરપાલિકામાં ૨૪ માંથી ૨૪ બેઠકો ભાજપના ફાળે ગઈ ગુજરાતની ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત તથા ૮૧ નગરપાલિકાની સામાન્ય...

Most Read