આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.2 વર્ષ બાદ સસ્તા થઈ જશે ઈલેક્ટ્રીક વ્હિકલ, પેટ્રોલ-ડીઝલના વાહનોની સમકક્ષ EVની કિંમત આવી જશે

2. સોમનાથ, ગીર, સ્ટેચ્યૂ, રણ સહિત ગુજરાતનાં પ્રવાસન સ્થળો પર 25 લાખથી વધુ લોકો ઉમટ્યા

પાવાગઢમાં 3 દિવસમાં 6 લાખથી વધુ, ગીરમાં 30 હજાર લોકો ઉમટ્યા

4 દિવસમાં 2 લાખથી વધુ લોકો SOU ગયા

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. અમેરિકામાં મ્યુઝિક શો જોવા ગયેલ 50 હજાર લોકોની ભીડ બની બેકાબુ

અમેરિકાના ટેક્સાસમાં એક એસ્ટ્રોવર્લ્ડ મ્યુઝિક ફેસ્ટિવલમાં ભાગદોડમાં 8 લોકોના મોત થયા છે. આ ઘટનામાં લગભગ 300 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

4. એક જ દિવસમાં 90 હજારથી વધુ ટિકિટ બુક થઈ, દેશમાં સૌથી વધુ ટિકિટ બુક થવાનો નવો રેકોર્ડ નોંધાયો

અગાઉ વર્ષ 2019માં ST નિગમની 74 હજાર 300 ટિકિટ બુક થઈ હતી

રાજકોટ- અમદાવાદ રૂટ પર 9,100 ટિકિટ, અમદાવાદ- વડોદરા રૂટ પર 9000 હજાર ટિકિટ બુક થઈ

5. દિવાળીની રજા માણી સુરત પરત ફરનારા 500થી વધુનું 7 પ્રવેશદ્વાર પાસે જ કોરોના ટેસ્ટિંગ

રાજ્ય બહારથી આવતા લોકો પાસેથી RT-PCR ટેસ્ટના રિપોર્ટ પણ મંગાયા

એરપોર્ટ પર 293 પૈકી 13 યાત્રીઓનું ટેસ્ટિંગ કરાયું, એક પણ પોઝિટિવ કેસ ન મળતાં રાહત

6. પાણીનો વપરાશ 80 MLD ઘટીને 1420 MLD થઈ ગયો, દિવાળીમાં અનેક ઘરો બંધ રહેતાં ઘટાડો

પાલિકાને ઘણા સ્થળે મરામત કરવાની તક મળી

7. કોરોના બાદ પહેલીવાર એરપોર્ટ ઉપર રોજિંદા યાત્રીની સંખ્યા 4500ને પાર

2020ના મે મહિનામાં સૌથી ઓછા ફક્ત 1616 યાત્રી નોંધાયા હતા

8. કુંભકર્ણની જેમ વધારે પડતી ઊંઘ લેતાં હો તો ચેતી જજો, બ્રેન સ્ટ્રોક આવવાનું જોખમ 23% વધે છે

બપોરે 90 મિનિટથી વધારે નેપ લેતાં લોકોમાં સ્ટ્રોક આવવાનું જોખમ 25% વધારે હોય છે

9. માધુરી દીક્ષિતના 16 વર્ષના દીકરાએ કેન્સર સોસાયટીને વાળ દાનમાં આપ્યા, શિલ્પા શેટ્ટીએ વખાણ કર્યાં

માધુરીએ કહ્યું, ‘તમામ હીરો કેપ પહેરતા નથી, પરંતુ મારા હીરોએ પહેરી’

Read About Weather here

10. 10 નવેમ્બરથી રાજકુમાર રાવ-પત્રલેખાના વેડિંગ ફંક્શન શરૂ થશે, જયપુરમાં જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે!

રાજકુમાર રાવ તથા પત્રલેખા છેલ્લાં ઘણાં સમયથી લીવ ઇનમાં રહે છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here