આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.કોરોના દર્દીઓની સારવાર માટે ડૉક્ટરે માત્ર કન્સલ્ટન્સીનું બિલ 20 કરોડ મૂક્યું! હૉસ્પિટલે 1.41 કરોડ ચૂકવતાં ડૉક્ટરની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ

સ્ટર્લિંગનો દાવો, ડૉ. સોનિયાના આરોપો ખોટો, આખી ટીમ દર્દીની સારવાર કરે છે, એક ડૉક્ટર નહીં

વડોદરાની હૉસ્પિટલમાં પલ્મોનોલોજિસ્ટે 2,865 દર્દીની સારવાર કરી, દર્દીદીઠ રોજના 7000 નક્કી થયા હતા

2. યુવાનની બેદરકારીને લીધે અકસ્માત થયો હોય તો પણ સગાંને વળતર મળે; મૃત્યુ પામેલા યુવકના પરિવારને 48 લાખ ચૂકવવા હુકમ

મોટર અકસ્માત ટ્રિબ્યુનલે ઘણું ઓછું વળતર આપ્યું હતું

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. થેલિસિમિયાગ્રસ્ત વ્યક્તિએ એજ રોગ વિશે PHD કર્યું, 15 વર્ષ લોકોમાં જાગૃતતા કેળવી, 3 ડિસેમ્બરે ઉપરાષ્ટ્રપતિ એવોર્ડ આપશે

રાજકોટના થેલિસિમિયા પીડિત ડૉ. રવિ ધાનાણીને દિવ્યાંગ ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ નેશનલ એવોર્ડ અપાશે

4. ઈંગ્લેન્ડના વૈજ્ઞાનિકોએ જીવિત બેક્ટેરિયાની અત્યાર સુધીની સૌથી સ્પષ્ટ તસવીર રજૂ કરી, દાવો- તેનાથી અસરકારક એન્ટિબાયોટિક્સ બનાવવામાં મદદ મળશે

5. 20 વર્ષ પછી દર મહિને એક વખત બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કરો; કેક, ચિપ્સથી દૂર રહો, આ ટિપ્સ ફોલો કરી હેલ્ધી રહો

તરુણાવસ્થામાં ફેટવાળું ડાયટ લેવાથી અને મેનોપોઝ બાદ મેદસ્વિતાને કારણે બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધે છે

6. આ મહિલા માત્ર 24 વર્ષની ઉંમરમાં 21 બાળકોની માતા બની, બાળકોની સંભાળ માટે 16 આયા કામે લગાડી, દર વર્ષે લાખોનો ખર્ચ કરે છે

ક્રિસ્ટીના 16 આયા પર દર વર્ષે 96,000 ડોલર એટલે કે 72,08,265 રૂપિયા ખર્ચો કરે છે

7. ઈ-કોમર્સ અંગે સરકારની નીતિ સ્પષ્ટ ન હોવાના કારણે વેપારી સંગઠન નારાજ: કેટ

ઈ-કોમર્સના નિયમો સ્પષ્ટ ન હોવાના કારણે નાના વેપારીઓને મોટા પાયે નુકસાન

8. તહેવારમાં લોકો એક લાખથી વધુ ખર્ચ કરવા તૈયાર, દેશના 94% ગ્રાહકોએ ખરીદી માટે ઉત્સાહ દર્શાવ્યો

63% લોકોના શોપિંગ લિસ્ટમાં કપડાં ટોપ પર, જ્વેલરી ખરીદનારા 30 ટકા વધ્યાં

9. દેશના 13 એરપોર્ટ્સનું થશે પ્રાઈવેટાઈઝેશન, 31 માર્ચ સુધી બોલી પ્રક્રિયા પુરી કરવા માંગે છે સરકાર

આ નાણાંકીય વર્ષના અંત સુધીમાં આ એરપોર્ટ્સની બોલી પ્રક્રિયાને પુરી કરવાની યોજના છે

Read About Weather here

10. પ્રથમવાર ટી-20 માં ટકરાશે ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ

વન-ડે વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને 2 વાર હરાવી ચૂક્યું છે બાંગ્લાદેશ

ઈંગ્લેન્ડ-બાંગ્લાદેશ 3.30થી, સ્કૉટલેન્ડ-નામિબિયા મેચ 7.30 વાગ્યાથી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here