આજના મોર્નિંગ ન્યુઝ એક પર નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.દેશની દર ત્રણમાંથી 2 વ્યક્તિ અમૂલનાં ઉત્પાદનો વાપરે છે, અદાણી-અંબાણી કરતાં પણ વધુ લોકોને આપે છે રોજગારી

અમૂલ FMCG કો-ઓપરેટિવ બની ITC, અદાણી, નેસ્લે, HUL, બ્રિટાનિયા જેવી મોટી કંપનીઓને ટક્કર આપશે

2. ભારતીય વેક્સિન પર ચાઈનીઝ યુવતીને વિશ્વાસ, અંજારમાં પ્રથમ ડોઝ લીધો

કચ્છમાં ફરવા આવેલી યુવતીએ કોરોના રસી માટે જાતે જ ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ કરાવ્યું

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. કોરોના વળતર મુદ્દે સુપ્રીમમાં ગુજરાત સરકારની ઝાટકણી

રાજ્ય સરકારે સ્ક્રુટીની કમિટીની રચના કરતા સુપ્રીમકોર્ટ ખફા. કહ્યું- રાજ્ય સરકારે સહાય માટે લોકોને ભટકવા મજબૂર કર્યા

4. હરિયાણાના આ ડૉક્ટર સ્વસ્થ રહેવા માટે ગાયનાં છાણનું સેવન કરે છે, શરીર અને આત્મા શુદ્ધિ માટે લોકોને છાણનું સેવન કરવાની અપીલ

આ ડૉક્ટર હરિયાણાના છે. ગૌ મૂત્ર અને ગાયનાં છાણનું સેવન કરવા તે લોકોને અપીલ કરે છે

નોર્મલ ડિલિવરી માટે મહિલાઓ ગાયનાં છાણનું સેવન કરે તેવી ડૉક્ટરની સલાહ

5. કેબિનેટ મંત્રીએ ફોટો શૅર કર્યો, ચાહકોએ કહ્યું- ‘અરે દીદી નાઇસ ટ્રાન્સફોર્મેશન’

વજન ઘટાડીને ટીવીની તુલસી ફિટ થઈ

6. રણબીર પહેલાં ફોઈનો દીકરો આદર જૈન એક્ટ્રેસ તારા સુતરિયા સાથે લગ્ન કરશે

આદર જૈન તથા તારા સુતરિયા આવતા વર્ષે લગ્ન કરશે

7. મન્નત સિવાય શાહરૂખ ખાન ઘણી પ્રોપર્ટીનો માલિક છે, દુબઈમાં પ્રાઈવેટ આઈલેન્ડની સાથે અલીબાગમાં આલીશાન બંગલો છે

શાહરૂખ હંમેશાં પારિવારિક પ્રસંગે અને અન્ય મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોને સેલિબ્રેટ કરવા માટે પોતાના અલીબાગ સ્થિત ઘરે જાય છે

8. ઓલિમ્પિક્સ માટે અમદાવાદ અને ગાંધીનગરનાં 22 લોકેશન્સ નક્કી કરાયાં; પોળોનાં જંગલો, સાપુતારા પણ સામેલ

ગેમ્સ માટેનાં લોકેશન્સ અંગે ઔડાએ સરકાર સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું. મોદી સ્ટેડિયમ આસપાસની 236 એકર જમીનો પણ સામેલ

ગુજરાત સરકારની કમિટી કેન્દ્ર માટે અહેવાલ તૈયાર કરશે

શિવરાજપુર બીચ તથા ઉત્તરાખંડનાં લોકેશન્સ પણ ગેમ્સ આયોજન માટે આઇડેન્ટિફાઇ કરાયાં

9. લેકર્સની પોતાના અરેનાના નેમિંગ રાઈટ્સ માટે ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ સાથે 5200 કરોડની ડીલ, અત્યાર સુધીની મોટી ડીલ

20 વર્ષની ડીલ થશે, ક્રિસમસથી લેકર્સના સ્ટેપલ્સ સેન્ટરનું નામ ક્રિપ્ટોડૉટકૉમ અરેના

Read About Weather here

10. બ્રાઝીલમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ પોતાની પહેલી પત્ની સહિત 9 મહિલાઓ સાથે લગ્ન કર્યા છે. બ્રાઝીલના મોડલ ઓર્થર ઓ ઉસરોએ એકલગ્ન પ્રથાના વિરોધમાં આ લગ્ન કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here