આજના ઈવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.અમદાવાદની ટીમ અદાણી લાવશે તાણી!, બોલી લગાડવામાં અદાણી અને ગોયનકા ગ્રુપ સૌથી આગળ; જિંદાલ ગ્રુપ રેસની બહાર

2. અમદાવાદમાં એક જ રાતમાં ગુજરાતના સૌથી વધુ કર્ફ્યૂ ભંગના કેસ નોંધાયા, સિંધુ ભવન રોડ પર DCPએ સપાટો બોલાવ્યો

ડીસીપી મકરંદ ચૌહાણે શહેરમાં 213 કર્ફ્યૂ ભંગના ગુના દાખલ કર્યા

શહેરમાં કર્ફ્યૂના સમય દરમિયાન લોકો વગર કારણે બહાર ફરતા હોય છે

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. AMC સ્કૂલ બોર્ડના ચેરમેને પહેલાં કહ્યું, એક દિવસમાં 1.75 લાખની ખાદી ખરીદી, બીજા નિવેદનમાં કહ્યું 10 લાખની ખરીદી

રોજ 1.75 લાખની ખાદી ખરીદી તો ચાર દિવસમાં 10 લાખની ખાદી કેવી રીતે ખરીદાય?

25 લાખની ખાદી ખરીદવાનો લક્ષ્યાંક છે તો આ લક્ષ્યાંક પુરો કેવી રીતે થાય?

4. અમદાવાદમાં પાર્કિંગ માટે ડિમાન્ડ મુજબ ‘હાઇ-મિડિયમ-લો’ ઝોન નક્કી થશે, ઇલેક્ટ્રિક વાહન ખરીદશો તો 3 વર્ષ પાર્કિંગ ‘ફ્રી’

બહારથી અમદાવાદમાં આવતા વાહનચાલકો માટે પે એન્ડ રાઇડની સુવિધા ઊભી કરાશે

ટેક્સીચાલકો, રિક્ષાચાલકો માટે પાર્કિંગની ચોક્કસ જગ્યા જાહેર કરાશે

5. સિદ્ધાર્થનગરથી મોદીએ 9 મેડિકલ કોલેજોની ભેટ આપી, કહ્યું- આ પવિત્ર ધરતીના આર્શીવાદ લેવા આવ્યો છું

કાશીમાંથી 5189 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું

6. ‘મણિકર્ણિકા’ તથા ‘પંગા’ માટે કંગના બેસ્ટ એક્ટ્રેસ, મનોજ વાજપેયી-ધનુષને બેસ્ટ એક્ટરનો અવોર્ડ

રજનીકાંતને દાદાસાહેબ ફાળકે અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

7. ઈરાનના અઝરબેઝાનના ગવર્નરને એક વ્યક્તિએ સ્ટેજ પર આવીને થપ્પડ મારી દીધી; હુમલાનું કારણ હજી સ્પષ્ટ નહીં

અઝરબેઝાનના ગવર્નરનું અગાઉ સિરિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું

8. સિંહણ ત્રણ મહિનાનાં સિંહ બાળને ઝાડીઓમાં છુપાવી ભોજન શોધવા ગઈ, એટલીવારમાં દીપડો આવીને બચ્ચાંને ભરખી ગયો

સિંહ બાળનો શિકાર કેનેડિયન લૉયર અને ફોટોગ્રાફરના કેમેરામાં કેદ ગયો

9. 9 બાળકોને એકસાથે જન્મ આપનારી મહિલાએ કહ્યું, રોજ 100 ડાયપર બદલું છું, 5 મહિના પછી સંતાનોને ઘરે લઈ જઈશ

જન્મ સમયે બાળકોનું વજન ઓછું હોવાથી તેમને હોસ્પિટલ રાખ્યા હતા

હેલિમાના પતિ કેડરે કહ્યું કે, દુનિયાની બેસ્ટ વસ્તુ તમારો પરિવાર છે

Read About Weather here

10. દુનિયાના સૌથી સસ્તા એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં 13MPનો રિઅર કેમેરા મળશે, પ્રગતિ OS સાથે આ ફીચર્સથી સજ્જ હશે ફોન

ફોન વોઈસ અસિસ્ટન્ટ અને ટ્રાન્સલેટ સહિતના ફીચર્સથી સજ્જ હશે

ફોનનો કેમેરા પોટ્રેટ, નાઈટ, બ્લર બેકગ્રાઉન્ડ, લૉ લાઈટ સહિતના મોડ સપોર્ટ કરશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here