આજના ઈવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.વડાપ્રધાન મોદીએ વર્લ્ડ ક્લાસ સ્ટેશનનું ઉદ્દઘાટન કર્યું, મોદીએ કહ્યું- લોકોએ રેલવેમાં સુધારા થવાની આશાઓ છોડી દીધી હતી

દેશમાં 750 જેટલી એકલવ્ય મોડલ શાળાઓ ખોલવાનું લક્ષ્ય

2. પદ્મ વિભૂષણથી સન્માનિત ઈતિહાસકાર બાબાસાહેબ પુરંદરેનુ 99 વર્ષે નિધન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો

હોસ્પિટલ સ્ટાફ પ્રમાણે પુરંદરેને શનિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, જ્યાં પછીથી સ્થિતિ ગંભીર થયા બાદ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. ICCની T-20 વર્લ્ડ કપ ટીમમાં એકપણ ભારતીય સામેલ નથી, PAKના બાબર આઝમને કેપ્ટન બનાવાયો

4. અક્ષય કુમારને ‘પૃથ્વીરાજ’ના રોલમાં જોઈને ચાહકો નિરાશ, કહ્યું- ‘હાઉસફુલ 4’નો બાલા લાગે છે, અવાજ પણ નબળો’

ફિલ્મ 21 જાન્યુઆરી, 2022માં થિયેટરમાં રિલીઝ થશે

5. 21 નવેમ્બર સુધી દરરોજ રાતે 6 કલાક માટે ટિકિટ બુક નહિ થાય, રેલવેની સિસ્ટમ અપગ્રેડેશન મોડમાં હોવાથી થયો ફેરફાર

નવી ટ્રેનની સંખ્યા અને હાલના બુકિંગ ડેટા અપડેટ કરવા માટે ફેરફાર થયો

ટિકિટ રિઝર્વેશન, કરન્ટ બુકિંગ, કેન્સલેશન સર્વિસ કામ નહિ કરે

6. આ ક્લબ કપલ્સને આકાશમાં 5280 ફૂટની ઊંચાઈએ ઈન્ટિમેટ થવા માટે જેટ પ્લેન ભાડે આપે છે, એક કલાકનું ભાડું 1.11 લાખ રૂપિયા

લાસ વેગસનું ક્લબ આકાશમાં ઈન્ટિમેટ થવા માટે જેટ પ્લેન ભાડે આપે છે

રોમાન્ટિક ડિનર અને બેડની પણ સુવિધા મળે છે

7. ખાવા-પીવાના સામાનના ભાવ વધ્યા, જથ્થાબંધ મોંઘવારી દર ઓક્ટોબરમાં વધી 12.5% થયો

દેશમાં હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ(WPI) દર ઓક્ટોબરમાં વધીને 12.5 ટકાએ પહોંચી ગયો છે. સપ્ટેમ્બરમાં એ 10.6 ટકા હતો, જ્યારે એક વર્ષ પહેલાં ઓક્ટોબર 2020માં 1.31 ટકા પર હતો.

8. બોક્સ ઓફિસ કલેક્શન 2020થી પણ 74% ઓછું, પરંતુ ડિસે. સુધી મોટી ફિલ્મોથી કમાણીની આશા જીવંત

2021માં અત્યાર સુધી તમામ બિગ સ્ટારર ફિલ્મો ઓટીટી પર રિલીઝ થઈ

9. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે

કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરાય : પ્રિયંકા ગાંધી : સામાન્ય લોકોને મોંઘવારીથી મારવામાં આવી રહ્યાં છે ભાજપ અને વિપક્ષી પાર્ટીઓ પર પ્રિયંકા ગાંધીના આક્ષેપ

Read About Weather here

10. અભિષેક-ઐશ્વર્યા માલદીવમાં જે વિલામાં રોકાયા છે તેનું એક રાતનું ભાડું છે ૭૬ હજાર

સમુદ્ર કિનારે આવેલો પુલ વીલા અત્‍યંત નયનરમ્‍ય

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here