આજના ઈવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.આર્યનને આર્થર રોડ જેલથી મન્નતનું 13 કિમીનું અંતર કાપતાં 27 દિવસ થયાં, ગણતરીના કલાકોમાં ઘરે પહોંચશે

શાહરુખ ખાન દીકરાને લેવા આર્થર રોડ જેલ રવાના

બેલ ઓર્ડર લઈને વકીલ સતીશ માનશિંદે જેલ ગયા

2.અમદાવાદમાં દારૂ ખરીદવાની લાઇન અંગે દિવ્ય ભાસ્કરે કરેલા સ્ટિંગના DCPએ તપાસના આદેશ આપ્યા

જવાબદાર સામે પુરાવા શોધી પગલાં લેવા માટે ઉચ્ચ અધિકારીને સૂચના આપવામાં આવી

Read Local News / Articles : Saurashtra , Gujarat

3.ગુજરાતમાં દિવાળીના તહેવારમાં અકસ્માતોના કેસો વધે છે, ભાઈ બીજના દિવસે રોડ અકસ્માતના કેસો 152 ટકા વધી શકે છે

દિવાળીમાં 16.69% નવા વર્ષના દિવસે 27.36% અને ભાઈબીજના દિવસે 34.72% જેટલો વધારો થઈ શકે છે

4. ભાવનગર જિલ્લાના તલગાજરડા સ્થિત ‘ચિત્રકૂટ ધામ’ની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુલાકાત કરી

મોરારીબાપુ સાથે સમગ્ર આશ્રમ પરિસરની મુલાકાત લઇ અભિભૂત થતાં રાષ્ટ્રપતિ

5. આ રીતે મળે છે પોલીસકર્મીઓને પગાર, 11 પોઇન્ટમાં સમજો આંદોલનનું A to Z

પોલીસ આંદોલન. સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી શરૂ થયેલી આ લડત હવે નિર્ણાયક મોડ પર પહોંચી છે. આ એક્સપ્લેઈનર વીડિયોમાં અમે તમને એ અગિયાર પોઈન્ટ્સ બતાવીશું જેના પરથી તમે આંદોલનને A TO Z સમજી શકશો.

6. રશિયામાં 24 કલાકમાં 40 હજારથી વધુ કેસ નોંધાયા, ઘણા દેશોમાં સ્થિતિ બગડી

ન્યુઝીલેન્ડના દક્ષિણ દ્વીપમાં એક વર્ષ પછી પ્રથમ કેસ નોંધાયો

જર્મનીમાં પ્રતિબંધ લાગુ કરવાની તૈયારી

7. ચીનના તરિમ બેઝિનના 4000 વર્ષ જૂના 300 મમીનું રહસ્ય પનીરે ખોલ્યું, તેઓ અહીં યુરેશિયાથી આવીને વસ્યા હતા

અત્યાર સુધી મનાતું હતું કે પશ્ચિમના કાલા સાગર ક્ષેત્રથી આવ્યા હતા

8. બાળકોની ઓનલાઇન સુરક્ષા માટે ગૂગલનું નવું ફીચર: સર્ચ રિઝલ્ટમાંથી સગીરની તસવીરો હટાવી શકશો, અન્ય સાઇટ્સ પર પણ નહીં દેખાય

પેરન્ટ્સના વધતા દબાણની અસર, કંપનીઓ બાળકોની પ્રાઇવસીની સલામતી માટે પ્રયત્નશીલ

9. ખેડૂત આંદોલનના કારણે 11 મહિનાથી બંધ રસ્તો ખુલ્યો, દિલ્હી પોલીસે બેરિકેડ્સ હટાવ્યા; ટિકૈતે કહ્યું- હવે સંસદ જઈશુ પાક વેચવા

11 મહિના પછી ટીકરી બોર્ડર ખુલી રહી છે. 3 કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ આંદોલનના કારણે દિલ્હીથી હરિયાણા જતો રસ્તો બંધ કરી દીધો હતો.

 જે આજથી ખુલી રહ્યો છે. દિલ્હી પોલીસે આ વિશે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.

Read About Weather here

10. સેન્સેક્સ 678 અંક ઘટ્યા, નિફ્ટી 17671 પર બંધ; ટેક મહિન્દ્રા, NTPCના શેર ઘટ્યા

અલ્ટ્રાટેક સિમેન્ટ, ડો.રેડ્ડી લેબ્સ, મારૂતિ સુઝુકી, ટાટા સ્ટીલ, ટાઈટન કંપનીના શેર વધ્યા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here