આજના ઈવનિંગ ન્યુઝ એક પર નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.ગુજરાતમાં યુકે, દક્ષિણ આફ્રિકા, યુરોપ, બ્રાઝિલ, ચીન, મોરિશિયસ, ન્યૂઝીલેન્ડથી આવનારા પ્રવાસીઓનો એરપોર્ટ પર જ RT-PCR ટેસ્ટ ફરજિયાત

રિપોર્ટ પોઝિટિવ આવશે તો એનું સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે ફરજિયાતપણે મોકલવાનું રહેશે

2. સોમવારથી સંસદનું સત્રઃ વિપક્ષ આક્રમકઃ સરકારની અગ્નિપરીક્ષા

૨૯મીથી શરૂ થનારૂ સંસદનું શિયાળુ સત્ર ૨૩ ડીસેમ્બર સુધી ચાલશેઃ સત્ર દરમિયાન પ્રથમ દિવસે કૃષિને લગતા ત્રણેય કાયદાઓ પરત લેવાની કામગીરી હાથ ધરાશે : સત્ર દરમિયાન મોંઘવારી, ચીનનો ચંચુપાત, પેગાસસ જાસૂસીકાંડ, અજય મિશ્રાની બરતરફી સહિતના મુદ્દાઓ ગરમાગરમી લાવે તેવી શકયતા

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. બ્રિટન બાદ અમેરિકા, સાઉદી અરબ અને શ્રીલંકાએ આફ્રિકાની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યો; ક્વોરન્ટાઈન નિયમો પણ કડક

શુક્રવારની મીટિંગ પછી નવા વેરિયન્ટ અંગે WHOએ સરકારો માટે કેટલીક ગાઇડન્સ જાહેર કરી છે, જેનાથી તેઓ આગામી એક્શન લઈ શકશે

4. હવે ફિલ્મમાં દમ હશે તો જ થિયેટરમાં ચાલશે

એક મહિના બાદ ઓટીટી પર ફિલ્મ આવવાથી કલેકશનને થશે અસર-નિષ્ણાતો: જો ફિલ્મમાં દમ નહીં હોય તો ઓટીટી પર જોઈશું: દર્શક

5. મિડિયામાં વાગ્યા કેટિરના-વિકીના લગ્નની શરણાઈના સૂર : 9મી ડિસેમ્બર ફાઈનલ

હજુ સુધી વિકી કે કેટિ૨નાએ પુષ્ટિ કરી  નથી ત્યારે … : 7 અને 8 ડિસેમ્બ૨ સંગીત અને મહેંદીની તારીખ મિડિયામાં નક્કી થઈ : વિકીની બહેને કહ્યું કોઈ લગ્ન નથી

6. માર્કેટયાર્ડના સુકાની પદ માટે સાવલિયા-બોઘરાની સર્વાધિક સેન્સ

ટીમ મહેન્દ્રસિંહ સરવૈયા સેન્સના અડદિયામાં સંકલનનો સુકોમેવો ઉમેરશે : સત્તાનો થાળ પીરસવાનુ કામ પ્રદેશનું કોરાટ અને નંદાણિયાના નામ પણ ઉપસ્યા : અમૂકે નામમાં પડવાના બદલે નિર્ણય પાર્ટી પર છોડ્યો

7. પોતાની જ સાથે લગ્ન કરનાર મહિલાએ હવે પોતાની સાથે છૂટાછેટા પણ લઇ લીધા

ક્રિસ ગલેરાએ જીવનમાં કોઇનો સાથ જરૂરી હોવાનું જણાતા પોતાની જાતને પ્રેમ કરવાની શરૂઆત કરી

8. ભારતમાં નવી ફૂગના આગમનથી દહેશત; જાણો આ નવું ફંગલ ઇન્ફેક્શન કેટલું ઘાતક છે, શું છે એનાં લક્ષણો અને નિવારણ

9. દુર્ગ-સુપરફાસ્ટ એક્સપ્રેસમાં ભીષણ આગ ભભૂકી ઉઠી : ચાર ગાડીઓ બળીને ખાખ

રેલવે સહિત ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

Read About Weather here

10. નવો વેરિયન્ટનું લાગ્યું ગ્રહણ :દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ અધવચ્ચે જ છોડવા નેધરલેન્ડનો નિર્ણય

નવો વેરિયન્ટ સામે આવ્યા પછી ઘણા દેશોએ દક્ષિણ આફ્રિકાથી તેમના દેશમાં આવતા લોકો પર પ્રતિબંધ મૂક્યો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here