આજના ઈવનિંગ ન્યુઝ એક પર નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.રાજકોટમાં દબાણ હટાવ શાખાએ 550 ચો.મી. જેટલું પાર્કિંગમાં નડતરરૂપ દબાણ દૂર કર્યું, ગંદકી ફેલાવતા 8 આસામીને 3600નો દંડ

આરોગ્ય વિભાગનું ખાણીપીણીની 21 લારીઓ અને દુકાનોમાં ચેકિંગ

23 કિલો વાસી ખાદ્યચીજવસ્તુઓ મળી આવતા 8 ધંધાર્થીને નોટિસ

2.રાજકોટમાં મનપાના 49માં બર્થ ડે નિમિતે મેયરે કહ્યું: સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવતા નાગરીકોને ઇ-સર્ટિફીકેટ આપી સન્માનિત કરાશે

આજે સ્થાપના દિન નિમિતે રંગોળી સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવ્યા

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. અમદાવાદમાં પોલીસ વેલ્ફેર હોસ્પિટલમાં મેગા કેમ્પનું આયોજન,પોલીસકર્મીઓના અને તેમના પરીવારજનોના આરોગ્યની ચકાસણી થશે

નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોની આરોગ્ય ચકાસણી થશે

4. દીપિકા પાદુકોણ-અનુષ્કા શર્મા સહિતની એક્ટ્રેસિસે લગ્નમાં લાખો રૂપિયાનું મંગળસૂત્ર પહેર્યું હતું

સોનમ કપૂરનું મંગળસૂત્ર માત્ર 50 હજાર રૂપિયાનું હતું

5. ભુજમાં છેલ્લા એક કલાકથી વરસાદ : વરસાદ બાદ બજારોમાં પાણી વહી નીકળ્યા: કચ્છના અન્ય વિસ્તારોમાં પણ સવારથી ઝરમર વરસાદ: કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને મોટા નુકસાનની ભીતી

6. શહેરના વિકાસમાં લોકોનો સિંહફાળોઃ પ્રદીપ ડવ

મનપા દ્વારા યોજાયેલ રંગોળી સ્પર્ધાના વિજેતાઓનો સન્માન કાર્યક્રમ યોજાયોઃ સ્વચ્છતા અંગેના ઇ-સર્ટીફીકેટની નવી પહેલનો પ્રારંભ

7. ‘બંટી ઔર બબલી ૨’ થિયેટર્સમાં અને ‘ધમાકા’ OTT પર રિલીઝ

રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘બંટી ઔર બબલી ૨’ અભિષેક બચ્ચન અને રાની મુખર્જીની ફિલ્મ ‘બંટી ઔર બબલી’ની સિકવલ છે

8. ચાલુ વર્ષે 1.02 કરોડ કરદાતાઓને 1.19 લાખ કરોડના ટેક્સ રિફંડ જારી કરાયા

આકારણી વર્ષ 2021-22 માટે 67.99 લાખના રિફંડમાં 13,140.94 કરોડના રિફંડ જારી કરાયા હતા

9. ભારતના રમતવીરોને પોસ્‍ટ વિભાગમાં સરકારી નોકરીની તક મળશેઃ કેન્‍દ્ર સરકારે 257 જગ્‍યાઓ માટે અરજી મંગાવી

પોસ્‍ટ આસિસ્‍ટન્‍ટ, શોર્ટિંગ આસિસ્‍ટન્‍ટ, પોસ્‍ટમેનની જગ્‍યાઓ ભરાશે

Read About Weather here

10. કાશીના ૮૪ ઘાટ ૧૫ લાખ દિવાઓથી જગમગશે

દશાશ્વમેઘ ઘાટ પર પહેલી વાર દિકરી ઉતારશે માતા ગંગાની આરતી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here