આજના ઈવનિંગ ન્યુઝ એક પર નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.અમરેલીના કાર્યક્રમમાં કોંગી MLAની હાજરીમાં પાટીલે કહ્યું- ‘બસમાં સીટ રોકવા રૂમાલ મૂકીને જગ્યા રાખતા તેમ અમે ડેર માટે જગ્યા રાખી છે’

ડેરને તો માટે એક દિવસ ખખડાવવા પડશે, મારો અધિકાર છે હો- સી.આર.પાટીલ

‘મારા પાર્ટીના ઘણા યુવાનો તેમના ખાસ મિત્ર છે, તેમનો ઉદય ત્યાંથી થયો છે એટલા માટે અધિકાર તો છે’

2. અમદાવાદમાં સાબરમતીના સિનિયર સિટિઝનની સમલૈંગિક સંબંધોમાં FB ફ્રેન્ડે હત્યા કરી, વૃદ્ધ યુવકને બ્લેકમેઇલ કરતો

15 દિવસમાં જ 3 સિનિયર સિટિઝનની હત્યા થઈ જતાં પોલીસ પર પ્રેશર વધ્યું હતું

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી અને ટેક્નિકલ એનાલિસિસ કરીને હત્યારાને ઝડપ્યો

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું, બે દિવસ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા

વરસાદના કારણે અનેક શહેરોમાં ધીરે ધીરે ઠંડી પણ વધી રહી છે

4. જર્મનીમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 60 હજાર નવા કેસ નોંધાયા: ચાન્સેલર મર્કેલે કહ્યું- દેશ કોરોનાની ભયાનક ચોથી લહેરની ઝપેટમાં

જર્મનીમાં છેલ્લા 24 કલાકમાં 248 લોકોના મોત થયા

5. સુરતમાં કોરોનામાં મોતને ભેટનારના પરિવારજનો સહાયને લઈને મૂંઝવણમાં, કહ્યું- સહાયની પાત્રતા અંગે કોઈ સ્પષ્ટીકરણ નથી, ફોર્મ લેવા લાઈનો લાગી

કોરોનાને કારણે મોતને ભેટેલા મૃતકના પરિવારજનોને સરકારે જાહેર કરેલી સહાય માટેની પાત્રતા લઈને મૂંઝવણ

કોવિડ ટેસ્ટ અસેરટિંગ કમિટિ કોવિડ શંકાસ્પદ મૃતક અંગે નિર્ણય કરશે: આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગર

6. ઈન્ડિયન ટીમ પહેલી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમશે, ટૂર્નામેન્ટ 14 જાન્યુઆરીથી શરૂ થશે, 5 ફેબ્રુઆરીએ ફાઇનલ

7. મન્નત સિવાય શાહરૂખ ખાન ઘણી પ્રોપર્ટીનો માલિક છે, દુબઈમાં પ્રાઈવેટ આઈલેન્ડની સાથે અલીબાગમાં આલીશાન બંગલો છે

શાહરૂખ હંમેશાં પારિવારિક પ્રસંગે અને અન્ય મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોને સેલિબ્રેટ કરવા માટે પોતાના અલીબાગ સ્થિત ઘરે જાય છે

8. મહેમાનોને રાજસ્થાની શાક કેર-સાંગરી પીરસવામાં આવશે, VIP મહેમાનો ટાઇગર સફારી કરશે

લગ્ન દરમિયાન હોટલની સુરક્ષા માટે 100 બાઉન્સર રાખવામાં આવ્યા છે

9. અમરેલી ધારી ગીર પૂર્વ રેન્જમાં 3 થી 4 માસના સિંહ બાળનું મોત નીપજ્યુ : ઇનફાઈટમાં મોત થયાનું વનવિભાગનું પ્રાથમિક તારણ : ગીર પૂર્વની સરસિયા રેન્જના છતડિયા બીટ વિસ્તારમાં આવેલ ઝર ગામ નજીકની નર્સરીના પાછળના નેરામાંથી મૃતદેહ મળ્યો..

Read About Weather here

10. કોરોના પછી ટયુશનમાં જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧૦ ટકાનો વધારો

એન્યુઅલ સ્ટેટ્સ ઓફ એજ્યુકેશન રિપોર્ટ (એએસઇઆર)નો સર્વે : ૨૦૧૮માં રાષ્ટ્રીય સ્તરે ૩૦ ટકાથી ઓછા વિદ્યાર્થીઓ ટયુશન જતા હતા, ૨૦૨૧માં આ પ્રમાણ વધીને ૪૦ ટકા થઇ ગયુ છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here