આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.નર-માદા પગ ડોગના બે માલિક ચાર ગલૂડિયાંની વહેંચણી મુદ્દે પોલીસમાં ગયા, સામસામે ફરિયાદ રદ કરાવવા હાઇકોર્ટમાં

બ્રીડિંગ સેન્ટરમાં ગલૂડિયાં જન્મ્યા પહેલાં માલિકી હક અંગે કરાર થયો ન હતો

હાઇકોર્ટે બંનેને અંદરોઅંદર સમાધાન કરી બે-બે ગલૂડિયાં વહેંચી લેવા 14 દિવસ આપ્યા

Read Local News / Articles : Saurashtra , Gujarat

2. અંદાજે 80 કરોડનું 125 કિલો સોનું, રૂ.7થી 8 કરોડની 1 હજાર કિલો ચાંદીનું વેચાણ

ચાંદીની ખરીદી શુકનવંતી મનાતી હોવાથી ચાંદીની લગડીનું સૌથી વધુ વેચાણ થયું

3. જિયો વર્લ્ડ ડ્રાઈવના ટેરેસ પર ખૂલશે ડ્રાઈવ ઈન થિયેટર, 290 કાર એકસાથે પાર્ક થાય તેવી વ્યવસ્થા

આ દુનિયાનું પ્રથમ રુફટોપ અને ઓપન એર ડ્રાઈવ ઈન થિયેટર છે

4. વધતી વસતી, પર્યાવરણનાં જોખમોને પગલે મહિલાઓ બાળક પેદા ન કરવાનો નિર્ણય લઇ રહી છે, તર્ક આપે છે- બાળક દત્તક લઇને પણ માતૃત્વનું સુખ મેળવી શકીએ છીએ

બાળકને જન્મ ન આપવાનું નક્કી કર્યું હોય તેવી મહિલાઓની સંખ્યા વિશ્વમાં ઝડપથી વધી રહી છે

5. ચીનમાં જરૂરી ચીજોનો સ્ટોક કરવા આદેશ, ગભરાટમાં ભારે ખરીદી

ચીને તેના નાગરિકોને રોજિંદા વપરાશની વસ્તુઓનો સ્ટોક કરવા આદેશ કર્યો છે. આ આદેશ એવા સમયે આવ્યો છે કે જ્યારે ચીનમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને વરસાદથી શાકભાજીનો તૈયાર પાક ધોવાઇ ગયો છે. આદેશ બાદ ચીનમાં લોકો પેનિક બાઇંગ કરી રહ્યા છે.

6. ધનતેરસે દેશભરમાં 75000 કરોડનું સોનું વેચાયું: CAIT

15 ટન જ્વેલરી વેચાઈ, કુલ વેચાણ 30 ટનથી વધુનો અંદાજ

7. તહેવારોમાં જોબ માર્કેટમાં ચમક આવી,ગત મહિને પ્રી-કોવિડ કરતાં 19 ટકા વધુ નોકરીઓ

વર્લ્ડ ઇકોનોમી સુધરવા સાથે IT સેક્ટરમાં ગત મહિનામાં સૌથી વધુ 85% વૃદ્ધિ જોવા મળી

8. સેન્સેક્સ 109 અંક ઘટ્યો, નિફ્ટી 17888 પર બંધ; ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રાના શેર ઘટ્યા

મારૂતિ સુઝુકી, ટાઈટન કંપની, NTPC, SBI, લાર્સનના શેર વધ્યા

9. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર 7થી વધુ વાહન પર અજાણ્યા શખ્સોએ પથ્થરો ફેંક્યાં, લોકોમાં ભયનો માહોલ

હાઈવે ઓથોરીટી અને આણંદ પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું

Read About Weather here

10. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ગત 13 મહિનામાં 2 IPL સિઝન ઉપરાંત 78 દિવસ ઈન્ટરનેશનલ મેચ રમ્યા, શારીરિક-માનસિક રીતે થાકી ગયા

ભારતીય ટીમ પ્રથમ 2 મેચમાં પાક.-ન્યૂઝીલેન્ડ સામે હારી, ખેલાડીઓ કરતાં બીસીસીઆઈ જવાબદાર

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here