આજના ઈવનિંગ ન્યૂઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.રાજકોટના ઉદ્યોગપતિના પુત્રના જોધપુરમાં ડ્રીમ ડેસ્ટિનેશન વેડિંગ, 300 મહેમાન આમંત્રિત, રૂ.18 હજારની થાળી, હનિમૂન સ્યૂટનું એક રાતનું ભાડું 7.5 લાખ!

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન પણ આ જ પેલેસમાં થયા હતા

2. અમદાવાદ એરપોર્ટ પર દિવાળીની ઉજવણી, રંગબેરંગી લાઈટિંગ અને ડેકોરેશનથી શણગારાયું

નવરાત્રી સમયે પણ નવરાત્રીની થિમને ધ્યાનમાં રાખી ડેકોરેશન કરાયું હતું

દિવાળીના તહેવાર પર પ્રવાસીઓને આકર્ષવા માટે દિવાળીની થીમ પર એરપોર્ટનો શણગાર

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. અમદાવાદમાં મજૂરોને ગટરમાં સફાઈ કરવા નહીં ઉતરવું પડે, 7 વર્ષ માટે 33.45 કરોડ ભાડું આપી બે રીસાઈકલ મશીન લવાયા

66 જેટલા ડીસીલ્ટીગના મશીનો દ્વારા શહેરમાં આવેલી ગટરલાઈનોની સાફસફાઈ કરાવવામાં આવે છે

4. કાજુકતરીમાં શિંગનો પાઉડર, માવાની મીઠાઈમાં અખાદ્ય કલરની ભેળસેળ, આવી મીઠાઈ ખાવાથી ઝાડા-ઊલટી અને કિડનીમાં રોગ થઈ શકે

વધુ નફાની લાલચમાં ચાંદીના વરખની જગ્યાએ વેપારીઓ એલ્યુમિનિયમનો વરખ વાપરે છે

દિવાળીમાં મીઠાઈ ખરીદીને એને બે જ દિવસમાં પૂરી કરવી જરૂરી

5. વડોદરામાં કુંભારવાડાના કારીગરોએ 400 વર્ષથી બનતા માટીના ફટાકડા આ વર્ષે ફરીથી બનાવ્યા, ખુબ ઓછુ પ્રદુષણ ફેલાવે છે

છેલ્લા 20-25 વર્ષથી ફટાકડા બનાવવાનું કામ કારીગરોએ બંધ કરી દીધુ હતું

વડોદરાની NGOએ સ્થાનિકોને રોજગારી મળે તે હેતુથી માટીના ફટાકડાનું કામ ફરી શરૂ કરાવ્યું

6. ખોડલધામ મંદિરમાં ધનતેરસના પર્વને અનુલક્ષીને 14 લોકોએ 6 કલાકની જહેમત બાદ 85 કિલો અનાજ-કઠોળમાંથી રંગોળી તૈયાર કરી

આ રંગોળી તૈયાર કરવા માટે 30 કિલો ચોખા, 25 કિલો ઘઉં, 12 કિલો અડદ, 12 કિલો મગ અને 4 કિલો ચણાની દાળનો ઉપયોગ કરવામાં આવ્યો છે

7. રાજકોટની સોનીબજારમાં લોકો સોનુ-ચાંદી ખરીદવા ઉમટ્યા, 51 કિલોના એડવાન્સ બુકિંગ સાથે આજે 150 કિલો સોના-ચાંદીના વેચાણનો અંદાજ

આજે ધનતેરસ હોવાથી હોલસેલર વેપારીઓ પાસેથી રિટેઈલર વેપારીઓએ એડવાન્સમાં જ સ્ટોક ખરીદી લીધો

8. સલમાનખાન-આયુષ શર્મા સ્ટારર ફિલ્મનું ‘ભાઈ કા બર્થ ડે’ રિલીઝ

 ‘અંતિમ: ધી ફાઈનલ ટ્રુથ’નું ગીત રિલીઝ

9. જિયો વર્લ્ડ ડ્રાઈવના ટેરેસ પર ખૂલશે ડ્રાઈવ ઈન થિયેટર, 290 કાર એકસાથે પાર્ક થાય તેવી વ્યવસ્થા

આ દુનિયાનું પ્રથમ રુફટોપ અને ઓપન એર ડ્રાઈવ ઈન થિયેટર છે

Read About Weather here

10. 2K ડિસ્પ્લે અને 8200mAhની બેટરીથી સજ્જ નોકિયાનું પ્રથમ ટેબ્લેટ ‘T20’ લોન્ચ થયું, જાણો તેની ખાસિયતો

કંપનીનો દાવો છે કે ફુલ ચાર્જમાં ટેબ્લેટ 15 કલાકનું વેબ બ્રાઉઝિંગ આપે છે

ટેબ્લેટનાં ઈન્ટર્નલ સ્ટોરેજને માઈક્રો SD કાર્ડની મદદથી 512GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here