આજના ઈવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.અમદાવાદનો પોલીસ પરિવાર રોડ પર ઉતર્યો, બાળકોએ પણ ભણવાની સ્લેટ હાથમાં લઈ નારા લગાવ્યાં, 2 કિમી લાંબો ટ્રાફિકજામ

મહેસાણા અને સુરતમાં પણ પરિવારજનોએ થાળી-વેલણ ખખડાવાયાં

2. કોર્ટમાં સુનાવણી શરૂ, આર્યનને જામીન મળે તે માટે વિદેશમાં રહેતા મિત્રો ખાસ મંત્રજાપ કરી રહ્યા છે

બોમ્બે હાઇકોર્ટમાં આર્યન ખાનના કેસનો સિરિયલ નંબર 37મો છે

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. સુંદર પિચાઈએ કહ્યું, મેડ ફોન ઈન્ડિયા સ્માર્ટફોન માટે ગૂગલની ઓપરેટિંગ સિસ્ટમ ‘પ્રગતિ’ રેડી, પ્રીમિયમ સ્માર્ટફોન જેવા જ ફીચર્સ મળશે

આ સ્માર્ટફોન જિયો અને ગૂગલ એ બંનેએ ભેગા મળીને બનાવ્યો છે

4. જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા હો તો હોલમાર્કિંગ અને સોનાની કિંમત સહિત આ 5 બાબતો ધ્યાનમાં રાખવી

માત્ર હોલમાર્કવાળા દાગીના જ ખરીદો. જો કે, સોનાના ઘરેણાંનું હોલમાર્કિંગ ફરજિયાત છે

5. TVS XL100 મોપેડ નવા ‘કોરલ સિલ્ક’ કલરમાં લોન્ચ થયું, કુલ 5 કલર ઓપ્શનથી સજ્જ આ વ્હીકલની પ્રારંભિક કિંમત 41,015 રૂપિયા

6. ન્યૂઝીલેન્ડની હારથી ગ્રુપ-2 એક્ટિવ, સેમિફાઇનલમાં પહોંચવા ઈન્ડિયન ટીમે NZ સહિત દરેક ટીમને હરાવવી જ પડશે

ઈન્ડિયન ટીમ અત્યારસુધી T-20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને હરાવી શકી નથી

7. ભૂખમરાને કારણે લોકો પોતાની દીકરીઓને વેચવા માટે મજબૂર; સંયુક્ત રાષ્ટ્રએ આપી છે ખાદ્ય સંકટની ચેતવણી

અફઘાનિસ્તાનમાં હજારો ગરીબ પરિવારો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે.

8. રોજ પત્નીના ઝઘડાથી કંટાળેલા પતિએ પોલીસને આજીજી કરી, ‘મારું ઘર નર્ક બની ગયું છે, પ્લીઝ મને જેલમાં રહેવા દો’

ડ્રગ કેસના ક્રિમિનલની આ માગણી જ્યુડિશિયલ ઓથોરિટીએ સ્વીકારી લીધી

9. શાહરૂખ જ નહીં દીપિકા-કેટરીનાથી લઈને અનુષ્કા સહિત 14 બોલિવૂડ સેલેબ્સનું સમીર વાનખેડે ઉતારી ચૂક્યા છે પાણી

કોઈ સેલેબ્સની 11 કલાક તો કોઈકની 16 કલાક પૂછપરછ કરી હતી

Read About Weather here

10. સ્કોટલેન્ડના સાઇક્લિસ્ટે ક્લાઈમેટ ચેન્જ બાબતે દુનિયાનું ધ્યાન ખેંચવા 230 ફૂટ ઊંચી પવનચક્કીની બ્લેડ પર સાઇકલ ચલાવી

ફુલ ટાઈમ રાઇડિંગ કરવા માટે ડેનીએ પોતાની મેકેનિકની જોબ છોડી દીધી

ડેનીએ કહ્યું, અત્યાર સુધીની લાઈફમાં આ મારો બેસ્ટ સ્ટંટ હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here