આજના ઈવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.આર્યન ડ્રગ્સકાંડનો ‘વહીવટ’ ગુજરાતમાંથી થયો, ભાનુશાળીને અમદાવાદમાં મળી હતી રેડની ટીપ, IBના હેડ ઓફિસરને પણ મળ્યો હતો

મુખ્ય સાક્ષી વિજય પગારેએ ડ્રગ્સકાંડમાં નવા ખુલાસા કર્યાં

સુનીલ પાટીલે ડ્રગ્સકાંડમાં ગુજરાતમાં થયેલી મુલાકાતો અંગે સ્ફોટક ખુલાસા કર્યા

2. રાજકોટમાં ભીલવાસ, સદર, ફુલછાબ ચોક, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં જાહેરમાં નોનવેજની લારીઓ હટાવો ઝુંબેશ શરૂ, 4 રેકડી જપ્ત કરાઇ

નોનવેજના ધંધાર્થીઓ મુખ્ય માર્ગ, શૈક્ષણિક સંસ્થાઓ અને રહેણાંક વિસ્તારથી દૂર ઔદ્યોગિક વિસ્તારોમાં ધંધો કરી શકશે

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. કેટરીના ને શાહરુખ માટે સલમાન ખાને ‘ટાઇગર 3’ની શૂટિંગ ડેટ્સ ચેન્જ કરી

કેટરીના ડિસેમ્બરમાં રાજસ્થાનમાં લગ્ન કરવાની છે

4. પંજાબની એન્‍જીનીયરીંગ કોલેજના ૧૬ વિદ્યાર્થીઓને માઇકોસોફટે આપયું અધધ ૪૬ લાખનું વાર્ષિક પેકેજ

વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ શાખાઓમાં અભ્‍યાસ કરે છે

5. હવે રીક્ષા ચાલકો CNGના ભાવ વધારાના વિરોધમાં રાજય વ્‍યાપી હડતાલ પાડશે

આજે તમામ યુનિયનોના વડાઓની બેઠક રાજયપાલને આવેદન પત્ર પાઠવશે

6. BSE-સ્ટાર-મ્‍યુચ્‍યુલ ફંડે એક જ દિવસમાં ર૬.પર લાખ સોદાની પ્રોસેસ પૂર્ણ કરી નવો કિર્તીમાન સ્‍થાપ્‍યો

રોકાણકારો શિક્ષિત થઇ રહ્યા છે જાતે જ ખરીદી તેમજ સ્વિચ, રિડમ્પશન પ્રક્રિયા કરે છે

7. કાલથી આકાશ લીઓનીડસ ઉલ્કાઓથી છવાશે

૨૦ નવેમ્બર સુધી અદ્દભૂત નજારો : રાત્રીના ૧ થી પરોઢ સુધી નિહાળવાનો શ્રેષ્ઠ સમય : કલાકની ૧૫ થી પ૦ ઉલ્કા ખરતી જોવા મળશે : ખગોળીય ઘટનાનો આનંદ લુંટવા વિજ્ઞાન જાથાનો અનુરોધ : ઠેરઠેર અવલોકન કાર્યક્રમો

8. રાફેલ ડીલ : તપાસ એજન્સીઓની ભૂમિકા શંકાસ્પદ

સરકાર ભાજપની હોય કે કોંગ્રેસની એજન્સીઓએ આંખ આડા કાન કર્યા : લાંચ મામલે ફ્રેન્ચ કંપનીએ જાણ કરી છતાં પગલા લેવામાં ઢીલ

9. યુપીના નવ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો પત્ર મળ્યો

મેરઠ સહિત અનેક જિલ્લાના રેલવે સ્ટેશનોને ૨૬ નવેમ્બર અને ૬ ડિસેમ્બરે ધાર્મિક સ્થળો પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે

Read About Weather here

10. વેપારીઓને રાહત…જીએસટી પોર્ટલ પર હવે ITCની બે કોલમ દેખાશે

વેપારીઓએ રિટર્ન ભરતી વખતે ITC મેચ કરવા ચોપડા જોવા નહીં પડે : જીએસટીઆર ૨માં કલેઇમ કરવાની અને નહીં કરવાની બંને ક્રેડિટ દેખાશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here