આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.મુખ્યમંત્રી બન્યાં બાદ ભૂપેન્દ્ર પટેલ પ્રથમવાર દુબઈ એક્સ્પોમાં ધોલેરા SIRના સ્પેશ્યલ સેશનમાં વર્ચ્યુઅલી જોડાશે

દુબઈ ખાતે આયોજિત એક્સપોમાં ગુજરાત સરકારના છ અધિકારીઓ રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે

વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનના ભાગરૂપે જ વિવિધ દેશના રાજદૂતો પણ ગુજરાતમાં આવી રહ્યા છે

2. અભિનેત્રી યામી ગૌતમ અસાધ્ય રોગનો શિકા૨

પોતાના ચામડીના રોગ વિશે સોશ્યલ મિડીયામાં ર્ક્યો ખુલાસો

Read Local News / Articles : Saurashtra , Gujarat

૩. રોહિત શર્માએ ટી-20માં રચ્યો ઇતિહાસ; 400 સિક્સર ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો

4. આ વર્ષે પટોળા પ્રિન્ટ અને બંગડી પટ્ટો ચણિયાચોળીનો ટ્રેન્ડ, નવરાત્રિની છેલ્લી ઘડીએ લૉ-ગાર્ડન માર્કેટ ધમધમ્યું

5. રાજકોટના ભંડારિયામાં ઔષધીય ગુણોથી સમૃદ્ધ હળદરની પ્રાકૃતિક ખેતી, 5 વીઘા જમીનમાં ખેડૂતે મેળવ્યું વર્ષે 8 લાખથી વધુનું ઉત્પાદન

પાંચ વીઘામાં 5 વર્ષથી હળદરની ખેતી કરનાર વલ્લભભાઈ મૂલ્યવર્ધન માટે પાઉડર બનાવી પોતે જ વેચાણ કરે છે

6.ફેસ્ટિવ સિઝનમાં ગાડીઓ પર બંપર ડિસ્કાઉન્ટ, મારુતિ S-Presso પર 48,000 તો હ્યુન્ડાઈની કોના EV પર 1.65 લાખનું ડિસ્કાઉન્ટ, અન્ય ગાડીઓ પર કેટલો ફાયદો ચેક કરી લો

7. જેટલું ઝડપથી રોકાણ શરૂ કરશો ભવિષ્ય એટલું વધુ સુરક્ષિત રહેશે, ખરાબ સમય આવ્યો તો પૈસાની ચિંતા પણ નહીં રહે

8. 8 ઓક્ટોબરથી સેલ શરૂ થશે, તમે વર્કઆઉટ બંધ કરશો તો કાઉન્ટિંગ આપોઆપ બંધ થઈ જશે, પ્રારંભિક કિંમત 41,900 રૂપિયા

9. 25 વર્ષીય યુવતી બોયફ્રેન્ડ સાથે ડેટ પર ટાઈટમ ટાઈટ ડેનિમ શોર્ટ્સ પહેરીને ગઈ, કમર નીચે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ જતા ICUમાં જવું પડ્યું

   નોર્થ કેરોલિનાની રહેવાસી સેમને 8 કલાક સુધી ટાઈટ શોર્ટ્સ પહેરવી ભારે પડી. કમર નીચેના ભાગમાં બ્લડ કોટ્સ થયા અને ઓક્સિજન સર્ક્યુલેશન બંધ થયું

Read About Weather here

10. 38% ભારતીયો નાસ્તામાં ઇન્સ્ટન્ટ નૂડલ્સ ખાય છે, આ નૂડલ્સ 2 કલાક પછી પણ પચતા નથી, 2 મિનિટમાં બની જતા નૂડલ્સ ધીમે-ધીમે તમારું આયુષ્ય ઘટાડી રહ્યા છે

નૂડલ્સથી પેટ તો ભરી જાય છે પણ જરૂરી પોષણ મળતા નથી. મેંદામાંથી બનતા નૂડલ્સને બદલે ઘઉંના નૂડલ્સ ખાઓ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here