આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. આ મેચ હારનારી ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ જશે, નેટ રન રેટ સામે પણ બંને ટીમની નજર રહેશે

2. રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી પાછી ફરી; અમદાવાદમાં નવા ઘરોનું વેચાણ 37% વધ્યું પણ મકાનના ભાવમાં કોઈ વધારો નહીં

  અમદાવાદમાં ઘરના ભાડાંમાં 5% જેવો ઘટાડો નોંધાયો. દેશમાં રૂ. 50 લાખથી 1 કરોડ સુધીનાં ઘરનું વેચાણ વધ્યું

Visit Saurashtra Kranti Homepage here

3. ફ્રાન્સની રાજધાની પેરીસમાં ચાલતા ફેશન વીકમાં બોલીવુડ સ્ટાર અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન જયારે રેંપ પર ઉતરી તો ત્યાં હાજર દરેક લોકો તેને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

4. કપિલ શર્માએ એક સમયે દુપટ્ટા વેંચ્યા હતા અને બહેનના લગ્ન માટે પૈસા નહોતા : આજે છે આટલા કરોડનો માલિક

5. શાહરૂખની મુશ્કેલ ઘડીમાં લોકોને મજા ઉઠાવતા જોઈ નફરત થાય છે: થરૂર

    આર્યનની ધરપકડના સમાચાર સાંભળી સલમાનખાનની બહેન અને ભાભી શાહરૂખના નિવાસે પહોંચ્યા

6. જૈન શાસનનું અણમોલ રત્ન: ગચ્છાધિપતિ આ.શ્રી દોલતસાગરસૂરિજી મ.નો 101માં વર્ષમાં પ્રવેશ

7. પેન્ડોરા પેપર્સમાં ધડાકો: IPLની રાજસ્થાન-પંજાબની ટીમોમાં વિદેશી કનેકશન

    બન્ને ટીમોના તાર લલિત મોદી સાથે હોવાનો ઘટ્ટસ્ફોટ: કીંગ્ઝ ઈલેવન પંજાબમાં લલિત મોદીની સાવકી પુત્રીના પતિ એવા નડાબરથના બર્મન ઉદ્યોગકારોનું રોકાણ

8. ટાટાની 150મી એનિવર્સરી નિમિત્તે લોકોને વ્હોટ્સએપ પર મેસેજ આવી રહ્યા છે, 4 સવાલોના જવાબ આપ્યા તો ફ્રી નેક્સન કાર મળશે

9. શહેરમાં વધુ 6 નવા કેસ, જિલ્લામાં સતત 50મા દિવસે શૂન્ય કેસ, 77મા દિવસે એક પણ મોત નહીં

     શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 237

     2 લાખ 34 હજાર 784 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા

Read About Weather here

10. આ વખતે ચોથ તિથિનો ક્ષય થવાથી નોરતાં 8 દિવસનાં રહેશે, જાણો ઘટ સ્થાપનના મુહૂર્ત અને પૂજાવિધિ વિશે

     નવરાત્રિમાં દેવીનું આવાહન, પૂજન અને વિસર્જન, આ ત્રણેય શુભ કામ સવારે જ કરવાં જોઈએ. વિકૃતિના નાશ માટેની શક્તિ અમને પ્રાપ્ત થાઓ, એવી પ્રાર્થના કરી રસ-ગરબા કરવા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here