આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.યુગાન્ડાના ઉદ્યોગપતિઓએ રાજકોટની મુલાકાત લીધી, એક વર્ષમાં 100 કરોડથી વધુનો વેપાર થવાની સંભાવના

વિદેશીઓએ ઓક્સિજન પ્લાન્ટ, ડેરી મશીનરી, ઓઈલમિલ મશીનરીના ઉદ્યોગમાં રસ દાખવ્યો

2.ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર; મૂડીઝે ભારતનું રેટિંગ આઉટલુક સુધારીને સ્ટેબલ કર્યું

Read Local News / Articles : Saurashtra , Gujarat

3.રસી અને જાગૃતિ: અમેરિકામાં 35% અને દુનિયામાં 30% કેસ ઓછા થયા

વિજ્ઞાનીઓએ કહ્યું- બે મહિનામાં કોઈ પણ દેશમાં સંક્રમણ વધ્યું નથી

4. સાવધાન! બાળકોમાં પુખ્તો કરતાં 15 ગણું વધારે માઇક્રોપ્લાસ્ટિક, તેમને ડૉલ્સ, ટીથર્સ ચાવવા ન આપો

રિસર્ચમાં ખુલાસો: તે શરીરમાંથી નીકળતું નથી, પાચનતંત્ર પર અસર

5. રોહિતે ટોસ દરમિયાન માઈકમાં બુમો પાડી!, કોમેન્ટેટર્સ પણ ચોંકી ગયા; ક્રિઝમાં ઊભા-ઊભા બેટને પણ હવામાં ફંગોળ્યું

MIએ 8 વિકેટથી RRને હરાવ્યું, મુંબઈના બેટર ઈ’શાનદાર’ કિશને સિક્સ મારી મેચ જીતાડી

6. કાશ્મીરમાં એક જ દિવસમાં ત્રણ હુમલા:લાલ ચોકમાં કાશ્મીરી પંડિતની નિર્દયતાથી હત્યા, લાલ બજાર અને બાંદીપોરામાં પણ હુમલો

7. કરીબગંજમાં હેન્ગિગ બ્રિજ તૂટ્યો, ઘટનામાં સ્કૂલથી પરત ફરી રહેલા 30 વિદ્યાર્થીઓ નદીમાં પડ્યા, ઘણાં ઘાયલ

8. HDFC બેંકે ટ્રીટ-3.0 લોન્ચ કર્યું, કાર્ડ્સ, લોન અને સરળ હપ્તા પર 10 હજારથી વધુ ઓફર્સ ઝડપવાની તક, નાના શહેરના લોકોને પણ લાભ મળશે

9. ગરબા રમવા માટે રસીના બન્ને ડોઝ ફરજિયાત, 400ની મર્યાદા સાથે રસી પણ જરૂરી

     નવરાત્રીમાં ગરબામાં ભાગ લેનારે વેક્સિનના બે ડોઝ લેવાના જાહેર કરેલા હુકમને લઈ રાજ્યમાં લાખો-કરોડો ખેલૈયાઓ બે ડોઝ લીધા નહીં હોય શેરી ગરબા રમવા મુશ્કેલીમાં મુકાય એમ છે.

Read About Weather here

10. ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષા નવા અભ્યાસક્રમ મુજબ લેવાશે, રિપીટર વિદ્યાર્થી જૂના કોર્સ પ્રમાણે પરીક્ષા નહીં આપી શકે

     હવે 50 ટકા એમસીક્યુ, 50 ટકા સબ્જેક્ટિવ પ્રશ્નો હશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here