લોકસભા સામાન્ય ચૂંટણી – 2024ને અનુલક્ષીને જેતપુર ખાતે બેઠક યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી - 2024ને અનુલક્ષીને જેતપુર ખાતે બેઠક યોજાઈ
લોકસભા સામાન્ય ચૂંટણી - 2024ને અનુલક્ષીને જેતપુર ખાતે બેઠક યોજાઈ
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 ને અનુલક્ષીને રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનાં મદદનીશ ચૂંટણી અધિકારી 11-પોરબંદર લોકસભા મતદાર વિભાગ(74-જેતપુર વિધાનસભા મતદાર વિભાગ) અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત),રાજકોટ એમ.જે.નાકિયાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, જેતપુર ખાતે બેઠક યોજાઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

મદદનીશ ચૂંટણી અધિકારીના જણાવ્યાનુસાર, આ બેઠકમાં 74- જેતપુર વિધાનસભા મતદાર વિભાગના તમામ ઝોનલ ઓફિસરનો તાલીમ કમ ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઝોનલ અધિકારીઓને તેમના રૂટની માહિતી આપી, તેમના રૂટમાં આવતા મતદાન મથકોની ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી હતી. આગામી લોકસભાની ચૂંટણી અન્વયે લોકોમાં જાગૃતિ આવે લોકોને ઈ.વી.એમ, વી.વી.પેટ. તથા મતદાન પ્રક્રિયા અંગે સરળતાથી જાણકારી અને પ્રેક્ટીકલ અનુભવ મળે તે અર્થે જેતપુર સેવા સદન ખાતે મતદાન પ્રક્રિયા ઇ.વી.એમ. નિદર્શન કેન્દ્ર ખુલ્લું મુકાયું છે જેનો નાગરીકો મહત્તમ લાભ લઈ શકે તે માટે જરૂરી ચર્ચાઓ અને સૂચનો આપવામાં આવ્યા હતા.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here