સુપર સ્ટાર અમિતાભ બચ્ચનની બીજી આંખની પણ સર્જરી પૂરી (28)

    AMITABH-SECOND-EYE-SURGERY
    AMITABH-SECOND-EYE-SURGERY

    Subscribe Saurashtra Kranti here.

    સુપર સ્ટાર બીગ બીએ પોતાની સર્જરી કરનાર ડોક્ટરને પણ અભિનંદન આપ્યા

    સુપર સ્ટાર અમિતાભ બચ્ચને ગયા મહિને પોતાની આંખની સર્જરી કરાવી હતી.એ પછી હવે તેમની બીજી આઁખની પણ સર્જરી થઈ હોવાનુ જાણવા મળ્યુ છે.

    અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર જાણકારી આપતા કહૃાુ હતુ કે, બીજી આંખની સર્જરી પણ પૂરી થઈ ગઈ છે અને હું હવે રિકવર થઈ રહૃાો છું.બધુ બરાબર ચાલી રહૃાુ છે.મારા માટે આ જીવન બદલી નાંખનારો અનુભવ હતો.

    બીગ બીએ પોતાની સર્જરી કરનાર ડોક્ટરને પણ અભિનંદન આપ્યા હતા અને મેડિકલ સાયન્સની ભરપૂર પ્રસંસા કરતા કહૃાુ હતુ કે, સર્જરી બાદ પહેલા જે નહોતુ દેખાતુ તે પણ જોઈ શકાય છે અને દૃુનિયા બહુ અદૃભૂત દેખાઈ રહી છે

    Read About Weather here

    અમિતાભે આંખની સર્જરી કરાવી તે પહેલા પોતાના બ્લોગમાં સર્જરીનો ઉલ્લેખ કર્યો હતો.જોકે તેમણે તે વખતે શેની સર્જરી છે તે જણાવ્યુ નહોતુ અને તેના કારણે તેમના ચાહકોમાં ચિંતાનુ મોજુ પ્રસર્યુ હતુ.
    જોકે પહેલી આંખની સર્જરી બાદ તેમણે ખુલાસો કર્યો હતો અને કહૃાુ હતુ કે, આંખની સર્જરી પછી એક નવી અને ખૂબસુરત દૃુનિયા જોઈ રહૃાો છું. તેમણે ચાહકોને પણ સલાહ આપી હતી કે, કોઈ પણ કારણસર કોઈ પ્રકારની સર્જરીમાં મોડુ કરવુ જોઈએ નહીં.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here