Tuesday, April 13, 2021
Geer ghee rangpar.com
Home Gadgets

Gadgets

પરિણિતાનું એફબી એકાઉન્ટ હેક કરી બિભત્સ મેસેજ મોકલનાર વિદ્યાર્થી ઝડપાયો

સુરતના વરાછા સ્થિત હીરાબાગ વિસ્તારની પરિણીતાનું ફેસબુક એકાઉન્ટ હેક કરી પરિચીતો તથા સોસાયટીના રહીશોને બિભત્સ મેસેજ મોકલવાના પ્રકરણમાં પોલીસે એન્જિનિયિંરગના વિદ્યાર્થીની ધરપકડ કરી હતી....

જેતપુરમાં પત્ની સાથે આડાસબંધો રાખનાર યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો

જેતપુરના કેરાળી ગામે ૨૦ દિૃવસ પહેલા કુવામાંથી નિલેશ રણછોડભાઈ વસાવા (ઉં.વ.૨૫)નો મૃતદેહ મળી આવ્યો હતો. આથી વીરપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી....

૧ જાન્યુઆરીથી જૂનાં વાહનો માટે ફાસ્ટેગ બનશે ફરજિયાત

કેન્દ્ર સરકારે ડિસેમ્બર ૨૦૧૭ પહેલાં ખરીદેલા તમામ જૂનાં ફોર-વ્હીલર્સ માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવી દીધો છે. સરકારે એમ અને એન કેટેગરીના જૂનાં વાહનો માટે ૧...

તમામને માહિતી પહોંચાડવાના હેતુથી વડોદરા મનપા આજથી શરૂ કરશે સેક્રેટરી એપ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલમાં કોર્પોરેટરોને સેક્રેટરી દ્વારા વિવિધ માહિતી રૂબરૂ પહોંચાડવાની પ્રક્રિયા ચાલી રહી છે, તેમાં હવે મોબાઇલ એપ દ્વારા તમામને માહિતી પહોંચી શકે...

હવે શિલ્પા શેટ્ટી અને રાજકુંદ્રા લોન્ચ કરશે ભારતીય ટિકટોક

થોડા સમય પહેલા ભારતમાં ૧૦૦થી પણ વધુ ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં ટિકટોક, પબજી, બિગો જેવી અનેક એપ્સનો સમાવેશ થયો હતો....

સુરતના ભટારમાં વિદ્યાર્થીનો એટીએમ કાર્ડ લઈ ભાગવા જતા બે ગઠિયા પૈકી એક ઝડપાયો

ભટાર ચાર રસ્તા સ્થિત આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં મદૃદૃ કરવાના બહાને બેટેકના વિદ્યાર્થીનો એટીએમ કાર્ડ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાદમાં વિદ્યાર્થીનો એટીએમ કાર્ડ લઈને...

રવીના ટંડનનાં નામે બન્યું નકલી ટ્વિટર અકાઉન્ટ, એક્ટ્રેસે દાખલ કરી એફઆઈઆર

બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડને ટ્વિટર પર તેનાં નામનું નકલી અકાઉન્ટ જોયું જે અંગે તેણે અજ્ઞાત લોકો વિરુદ્ધ મુંબઇ પોલીસનાં સાઇબર સેલમા દાખલ કરાવી છે....

સ્માર્ટ સિટીની રેસમાં ફર્સ્ટ આવવા રાજકોટની દોટ, કચરામાંથી હવે વીજળી પેદા કરશે

રાજકોટ શહેરના કચરામાંથી ૧૫ મેગા વોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાએ શરૂઆતી ધોરણે બગીચાઓમાંથી ઉત્પન્ન થતાં કચરાના નિકાલ માટે ખાતર બનાવવાની શરૂઆત કરી...

સાબરમતી નદીમાં ઇમરજન્સી રેસ્ક્યુ માટે બે મોટી એર બોટ બંને છેડે રાખવામાં આવશે

વડાપ્રધાન મોદી ૩૧મી ઓક્ટોબરે સી પ્લેન પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે કેવડિયાથી સી પ્લેનમાં બેસીને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ આવશે. ત્યારે તેમની સુરક્ષા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ...

એરપોર્ટ પરથી ૭૦થી ૧.૨૫ લાખ સુધીની કિંમતના ૪૦ આઈફોન સાથે એક શખ્સ ઝડપાયો

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે વિદેશથી આવેલા મુસાફરની બેગની તપાસ કરતા તેમાંથી રૂ. ૪૦થી ૫૦ લાખની કિંમતના આઇફોન મળી આવ્યા છે. ૪૦ નંગ...

ગરીબો માટે માત્ર પગથિયા, અમીરો માટે રોપ-વે, કંપની કમાશે ૧૫૦ કરોડ: ધારાસભ્ય ભીખા જોષી

જૂનાગઢમાં એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે શરૂ તો થઈ ગયો છે. રોપ-વેની સવારીનો જે ચાર્જ રાખવામાં આવ્યો છે તે જોતા રોપવે સામાન્ય માણસો માટે...

ગિરનાર રોપ-વેના પ્રથમ ૧૦૦૦ લોકોને અપાઈ ગોલ્ડન ટિકિટ, નો-ટોબેકો ઝોન જાહેર

વડા પ્રધાન મોદી દ્વારા ગિરનાર રોપવેને પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકી દેવામાં આવ્યું છે. અને પ્રથમ દિવસે રોપવેનો સફર કરનાર પ્રવાસીઓની મુસાફરીને યાદગાર બનાવવા માટે...
18,090FansLike
3,231FollowersFollow
829FollowersFollow
1,639SubscribersSubscribe

Most Read

Enable Notifications    OK No thanks