ઘરેણાં પ્રેમીઓ માટે ખુશીન સમાચાર : ચાંદીના ભાવ 90,000થી નીચે સરકયા છે…

ઘરેણાં પ્રેમીઓ માટે ખુશીન સમાચાર : ચાંદીના ભાવ 90,000થી નીચે સરકયા છે...
ઘરેણાં પ્રેમીઓ માટે ખુશીન સમાચાર : ચાંદીના ભાવ 90,000થી નીચે સરકયા છે...

આજે સોના ચાંદીમાં મોટો કડાકો નોંધાયો છે.આજે ચાંદીમાં 1650ના ઘટાડા સાથે ભાવ 90 હજારની નીચે સરકયા છે.

ઘરેણાં પ્રેમીઓ માટે ખુશીન સમાચાર : ચાંદીના ભાવ 90,000થી નીચે સરકયા છે… ભાવ

લાંબા સમય બાદ ચાંદીના ભાવ 90 હજારની નીચે પહોચ્યા છે. બજારની મોટી ઉથલપાથલના કારણે હાલ પરિસ્થિતિ વિપરીત બની છે.

ઘરેણાં પ્રેમીઓ માટે ખુશીન સમાચાર : ચાંદીના ભાવ 90,000થી નીચે સરકયા છે… ભાવ

આથી ભાવ પણ ગગડયા છે.ચાંદી સાથે સોનામાં પણ ઘટાડો થયો છે. સોનામાં રૂ।.180નો ઘટાડો થયો છે. ત્યારે ચાંદીમાં નોંધપાત્ર રૂ।.1650નો ઘટાડો થયો છે. ગઈકાલે પણ રૂ।.100નો કડાકો નોંધાયો હતો.સતત વધતા ભાવ વચ્ચે મોટો ઘટાડો થતા ચાંદીના ભાવ 90,000થી નીચે સરકયો છે.

ઘરેણાં પ્રેમીઓ માટે ખુશીન સમાચાર : ચાંદીના ભાવ 90,000થી નીચે સરકયા છે… ભાવ

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here