27 July, 2024
Home Blog Page 1628
શું થઈ રહ્યું છે વાઈરલઃ સોશિયલ મીડિયા પર દવાઓનું એક લિસ્ટ વાઈરલ થઈ રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દવાઓ કોવિડ-19થી સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવનારા લોકો માટે રામબાણ છે. અમારી ફેક્ટ ચેક ટીમના વોટ્સઅપ નંબર પર પણ ઘણા રીડર્સે આ લિસ્ટ ચકાસણી માટે મોકલ્યું છે. સત્ય શું છે ? દેશની ટોપ રિસર્ચ સંસ્થા ICMRની ઓફિશિયલ વેબસાઈટ પર અમને આવું કોઈ લિસ્ટ મળ્યું નથી. અમે કેન્દ્રીય...
અમને ખબર તો હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ વડનગરમાં વડીલોની સેવા અર્થે એક વૃદ્ધાશ્રમ ચલાવે છે. આ વૃદ્ધાશ્રમની અમે મુલાકાત લીધી તો જોયું કે વડા પ્રધાનના મોટા ભાઈ હોવા છતાં સોમાભાઈ એક નાનકડા રૂમમાં એક સાદા પલંગ પર બેઠા હતા અને બાજુમાં માત્ર 4 ખુરસી હતી. તેમની સાદગી ઊડીને આંખે વળગે તેવી હતી અને સમજાયું...
નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવા તિસ્તા શેતલવાડ, શબનમ હાશ્મી, પ્રો. હેમંતકુમાર શાહ તથા ફાધર ફેડ્રીક પ્રકાશ સહિત 8 મૃતકોના પરિવારજનોએ માંગ કરી છે. 514 વ્યક્તિની સહીવાળા આવેદનપત્રમાં જણાવાયું છે કે, ઘટના સમયે હોસ્પિટલના સીસીટીવી કામ કરતા નહતા એટલું જ નહીં આગ બુઝાવવાના સાધનો આઈસીયુમાં હતા નહીં તેમજ સ્ટાફને પણ આગના સમયે બચાવ કામગીરીની ટ્રેનિંગ અપાઈ નહતી....
નવી દિલ્હીમાં કનોટ પેલેસસ્થિત નવી દિલ્હી રેલવે સ્ટેશન ખરીદવા અદાણીએ પણ રસ દાખવ્યો છે. રેલવેમંત્રાલયે રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (આરએલડીએ)એ હાલમાં જ નવી દિલ્હી રેલવે સ્ટેશનના ખાનગીકરણના સિલસિલામાં એક પ્રી-બીડ મીટિંગનું આયોજન કર્યું હતું, જેમાં અદાણી જૂથના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે હાલમાં જ અમદાવાદ, લખનઉ અને જયપુર સહિત દેશનાં છ એરપોર્ટનું ખાનગીકરણ કર્યું...
error: Content is protected !!
Subscribe for notification