2 September, 2024
Home Blog Page 1611
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આ સમયે જ્વેલરી કંપની તનિષ્કની એક એડને લઈને નિશાના પર આવી આવી છે. આ એડ લવ જેહાદને સમર્થન આપતી બતાવવામાં આવી છે અને સોશિયલ મીડિયા ઉપર તેને લઈને ખુબ જ વિરોધ કરવામાં આવી રહૃાો છે. આ પછી તનિષ્કની એડને હટાવવાની ફરજ પડી હતી. હવે આ સમગ્ર મામલા ઉપર બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની પ્રતિક્રિયા પણ સામે...
કોંગ્રેસ પ્રદૃેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કોંગ્રેસની વર્ચ્યુઅલ આક્રોશ રેલી યોજી હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસના જાણીતા નેતાઓ ભાગે લીધો હતો. અમિત ચાવડાએ આ દરમિયાન રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહૃાું કે દેશ અને રાજ્યમાં ભાજપની સરકારના કારણે લોકોને અન્યાય અને અત્યાચાર થયો છે. દેશના લોકો હાલ આક્રોશમાં છે. ચાવડાએ કહૃાું કે ગુજરાતમાં સરકારની ખેડૂત વિરોધી નીતિ છે. પાક...
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જામનગરની દુષ્કર્મ પિડિત પરિવારની મુલાકાત કરી. તેઓએ કહૃાુ હતુ કે આઝાદી બાદ દેશમાં મહિલાઓના રક્ષણમાં આપણે નિષ્ફળ ગયા. બહેન દીકરી પર અત્યાચારો ન થાય તો જ સાચા અર્થનો વિકાસ છે. જામનગરમાં દુષ્કર્મની ત્રણ ચાર ઘટનાઓમાં પક્ષા પક્ષી છોડી પીડિત પરિવારની પડખે ઊભા રહી ન્યાય અપાવવો જોઈએ. રાજ્યમાં બહેન...
સુરેન્દ્રનગરમાં જુલાઇ ૨૦૧૭માં પૂરના કારણે થયેલા નુકસાની મામલે કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ૨૦૧૭માં પૂરના કારણે સુરેન્દ્રનગરમાં પાક નુકસાની મામલે વીમા કંપનીઓને નાણા ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. પાક નુકસાનીને લઇને ૨૦ અરજદારોએ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં ૩ મહિનામાં પાક વીમા અંગે નિકાલ લાવવા હાઇકોર્ટનો સરકારને આદેશ આપવામાં આવ્યો છે. પ્રીમિયમ ભર્યું હોવા છતાં રકમ નમળી હોવાનો ખેડૂતોએ...
અમદાવાદૃ શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલ ફરીથી ચર્ચામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સાબરમતી સેન્ટ્રલ જેલ માંથી ફરી એક વખત મોબાઈલ મળી આવતા ચકચાર મચી છે. નોંધનીય છે કે ચાર નંબરના યાર્ડમાં આવેલી ચાર નંબરની બેરેકના મંદિરમાં મોબાઈલ સંતાડવામાં આવ્યો હતો.મોબાઈલ ઉપરાંત સીમકાર્ડ, ચાર્જર અને બેટરી સહિતની વસ્તુઓ મલી.ગણેશ ઉર્ફે બંટી તોમર નામના કેદી સામે રાણીપમાં ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના વાંકાનેર તાલુકામાં પોલીસને વિચિત્ર રીતે ગુમરાહ કરવાનો ગુનો એક ઈસમ વિરુદ્ધ નોંધાયો છે જેમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત તા. ૨૨/૯/૨૦૨૦ના રોજ નોંધાયેલ બનાવમાં નરશીભાઇ દેવજીભાઇ પઢારીયાએ વાંકાનેર પોલીસ મથકમાં જાણ કરી હતી કે પોતાની દિકરી મોનિકા પોતાના સ્કુટર પર પોતાના ઘરે મોરબીથી નિકળી વાંકાનેર, મહાદેવ નગર, પંચાસર રોડ ઉપર રહેતી પોતાની મોટી દિકરી દિપ્તી સંદીપભાઇ ગોહેલના ઘરે...
મહાત્મા મંદિરની પાછળ ફાઇવટાર હોટલ બની રહી છે જેને દૃુનિયામાં નામના મળવાની છે. ત્યારે તેની આગળના ભાગમાં મોટા પ્રમાણમાં ઝૂંપડપટ્ટી વિસ્તાર ઉભો થયેલો હતો. ગેરકાયદેસર જગ્યામાં લોકો દ્વારા કાચા મકાનો બાંધી દેવામાં આવ્યાં હતાં. ૩૦૦ જેટલા લોકોએ સરકારી જમીન ઉપર ઝૂંપડાં બાંધી વસવાટ કર્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી જ ગાંધીનગરના વહીવટીતંત્ર દ્વારા ઝૂંપડપટ્ટી દૃૂર કરવા માટેનું અભિયાન હાથ...
આગામી ૩ નવેમ્બરે ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. પેટાચૂંટણી પહેલા ડાંગ બેઠક પર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ડાંગમાં કેટલાક કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાયા છે. જેને કારણે ચૂંટણી પૂર્વે કોંગ્રેસના ગઢમાં ગાબડુ પડ્યું છે. કાલીબેલ વિસ્તારમાં યોજાયેલ સભામાં ૧૫૩ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. વઘઈ તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ, નિવૃત શિક્ષકો પણ ભાજપમાં જોડાયા હતા. ડાંગ જિલ્લામાં...
કોરોનાના કારણે લોકોના ધંધા રોજગારને ભારે અસર પડી છે. પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે બાળકોએ પણ કમાવાની ફરજ પડી છે. ૧૫ વર્ષના બાળકો પણ હાથલારી લઈને બે રૂપિયા કમાવા માટે રસ્તા પર ઉતરી રહૃાાં છે. પાલિકાના અધિકારીઓ તેમને પણ દંડ ફટકારવામાં પાછી પાની ન કરતાં હોવાનું સામે આવ્યું છે. વરાછા કતારગામ વિસ્તારના નામે વાઈરલ થઈ રહેલા વીડિયોમાં પરિવાર...
કોરાના મહામારી વચ્ચે લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. ત્યારે હવે ધીમીધીમે સ્થિતિ રાબેતા મુજબ થઈ રહી છે. જોકે, થોડા સમયથી ઉઠામણા, વ્યાજખોરોના ત્રાસના કિસ્સાઓ સામે આવી રહૃાા છે. ત્યારે મોટા વરાછાના એક બિલ્ડરે ભાગીદારોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે, બિલ્ડરે પોતાની જ કારમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. મળતી માહિતી પ્રમાણે, મોટા વરાછા ખાતે વિપુલ...
error: Content is protected !!
Subscribe for notification