શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ૧૩ હજાર ૪૯૩ કરોડની જોગવાઈ

PMAY-MAHISAGAR-FRAUD
PMAY-MAHISAGAR-FRAUD

શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ માટે ૧૩,૪૯૩ કરોડની જોગવાઈ

  • ન.પા., મનપા અને શહેરી વિકાસ સત્તામંડળો માટે ૪૫૬૩ કરોડની જોગવાઈ
  • અમદાવાદ સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર મનપા તથા દાહોદ નપાને સ્માર્ટ સિટી હેઠળ ૭૦૦ કરોડની જોગવાઈ
  • અમદાવાદ-ગાંધીનગર તેમજ સુરત શહેરમાં મેટ્રો રેલ માટે ૫૬૮ કરોડની જોગવાઈ
  • ૨૦૨૨માં શહેરમાં સૌને ઘર આપવા માટે ૫૫,૦૦૦ આવાસો બનાવાશે, જેના માટે ૯૦૦ કરોડની જોગવાઈ
  • રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગરમાં પણ મેટ્રો લાઈટ- મેટ્રો નીઓ જેવી નવી ટેક્નોલોજીવાળી મેટ્રો સેવા શરુ કરાશે, જેના માટે ૫૦ કરોડ ફાળવાયા