વોર્ડનં.1માં રૂા.17.75 કરોડના ખર્ચે ડે્રનેજલાઈન નાખવાના કામનું ખાતમુહૂર્ત કરતા મંત્રી ભાનુબેન બાબરીયા

વોર્ડનં.1માં રૂા.17.75 કરોડના ખર્ચે ડે્રનેજલાઈન નાખવાના કામનું ખાતમુહૂર્ત કરતા મંત્રી ભાનુબેન બાબરીયા
વોર્ડનં.1માં રૂા.17.75 કરોડના ખર્ચે ડે્રનેજલાઈન નાખવાના કામનું ખાતમુહૂર્ત કરતા મંત્રી ભાનુબેન બાબરીયા
મહાનગરપાલિકા દ્વારા તા.31/12ના રોજ વોર્ડ નં.1માં નવા સમાવિષ્ટ ઘંટેશ્ર્વર વિસ્તારમાં આવેલ વર્ધમાન નગરના દક્ષિણ તથા ઉતર ભાગના વિસ્તારમાં રૂ.17.75 કરોડના ખર્ચે ડ્રેનેજલાઈન નાખવાના કામનું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું.

Visit Saurashtra Kranti Homepage here

આ ખાતમુહુર્ત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, વિધાનસભા 67-વાંકાનેર  મત વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, વોર્ડ નં.1ના કોર્પોરેટર હિરેનભાઈ ખીમાણીયા, અલ્પેશભાઈ મોરઝરીયા, દુર્ગાબા જાડેજા, વોર્ડ પ્રભારી કાથડભાઈ ડાંગર, પ્રમુખ કાનાભાઈ સતવારા, મહામંત્રી નાગજીભાઈ, મહામંત્રી ગૌરવભાઈ મહેતા, બક્ષીપંચ મોરચાના રાજકોટ શહેરના પ્રમુખ લલીતભાઈ વાડોલીયા, શિક્ષણ સમિતિના સભ્ય રસિકભાઈ ભદ્રકિયા, મહિલા મોરચાના મંત્રી સેજલબેન ચૌધરી, મીરાબેન વોરા, હર્ષાબા જાડેજા, રમાબેન વાઘેલા મયુરીબા પરમાર, યુવા મોરચાના મોહિતભાઈ શિયાર, કૃણાલભાઈ પરમાર, તેમજ નરેન્દ્રભાઈ સરવૈયા, મગનભાઈ, જીતેન્દ્રભાઈ રાવલ, ,સ્થાનિક અગ્રણી વીરાભાઇ હુંબલ, ભરતભાઈ વોરા, હિતુભા, જયદીપસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, ભગીરથસિંહ, મનહરભાઈ બાબરીયા, તેમજ વોર્ડના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here