તા.3થી EVM અને વિવિપેટ મશીનનું ફર્સ્ટ લેવલ ચેકીંગ

તા.3થી EVM અને વિવિપેટ મશીનનું ફર્સ્ટ લેવલ ચેકીંગ
તા.3થી EVM અને વિવિપેટ મશીનનું ફર્સ્ટ લેવલ ચેકીંગ
લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. જેમાં તા. 3થી ઇવીએમ અને વિવિપેટ મશીનનું ફર્સ્ટ લેવલ ચેકીંગ કરવામાં આવશે. આ ચેકીંગ અંદાજે 15 દિવસથી વધુ ચાલશે. જેમાં પાંચ પક્ષોના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

લોકસભાની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બની ગયું છે. આ સંદર્ભે જિલ્લા કલેકટર પ્રભવ જોશી અને અધિક જિલ્લા કલેકટર શિવરાજસિંહ ખાચર કાલે તાલીમ અર્થે ગાંધીનગર જવાના છે. ત્યારબાદ તા.3 ઓક્ટોબરથી ઇવીએમ અને વિવિપેટ મશીનનું ફર્સ્ટ લેવલ ચેકીંગ હાથ ધરવામાં આવશે.આ માટે બેલ કંપનીના 8 એન્જીનીયરની ટિમ તા.2થી રાજકોટમાં ધામાં નાખશે. તેઓ દ્વારા રાજકીય પક્ષોની હાજરીમાં આ ચેકીંગની કામગીરી કરવામાં આવનાર છે.વેરહાઉસ ખાતે યોજાનાર આ ચેકીંગની કામગીરી અંદાજે 15 દિવસથી વધુ ચાલવાની છે.

Read Saurashtra Kranti E-Paper here

આ ચેકીંગમાં રાજકીય પક્ષોને આવવા માટે કહેવામાં આવ્યું છે. આ વેળાએ સામ્યવાદી, આપ, બસપા, ભજપ અને કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિને બોલાવવામાં આવ્યા છે. આ વેળાએ 3694 બેલેટ યુનિટ, 3149 કંટ્રોલ યુનિટ અને 3592 વિવિપેટ મશીનનું ફર્સ્ટ લેવલ ચેકીંગ કરવામાં આવનાર છે.:પાંચ પક્ષોના પ્રતિનિધિઓ પણ રહેશે હાજર

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here