વિધૃત સહાયકની ભરતી રદ થવા જવાબદર સામે કાર્યવાહી કરવા રજૂઆત

વિધૃત સહાયકની ભરતી રદ થવા જવાબદર સામે કાર્યવાહી કરવા રજૂઆત
વિધૃત સહાયકની ભરતી રદ થવા જવાબદર સામે કાર્યવાહી કરવા રજૂઆત
ગુજરાત પ્રદેશ ગજઞઈંના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી રજૂઆતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં આવેલ સમરસ હોસ્ટેલમાં વારંવાર પીવાનું પાણી અને ભોજનને લઈને સારી ગુણવતા ન હોવાની ફરિયાદ અમોને વિદ્યાર્થીઓ દ્વારા મળતી હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

તો સમરસ હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓને પાણી અને સારી ગુણવતા વાળું ભોજન મળે તે માટે પગલાઓ લેવામાં આવે.સૌરાષ્ટ્રમાં આવેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ યુનિવર્સિટીના કુલપતિ છેલ્લા ઘણાં સમયથી કાર્યકારી પદ પર છે. જેથી યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ક્યાંકને ક્યાંક અસર પડે છે. કેમકે કાર્યકારી પદ પર હોવાના કારણે યુનિવર્સિટીના હિતમાં કામગીરી લાયકાતના ધારા ધોરણ મુજબ નિમણૂક કરવામાં આવે. જેથી વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી બંને પદ ખાલી પડેલ છે. ઘણાં જિલ્લાઓમાં ઉઊઘ અને ઉઙઘ જેવા પદ કાર્યકારી પદ પર છે તો તમામની નિમુણૂક કરવામાં આવે. વિધુત સહાયકની ભરતી જે હાલમાં જ ગેરરીતી થઈ હોવાથી રદ કરવામાં આવી છે. તો ગેરરીતિ થવા માટે જવાબદાર કોણ પણ સામે કાયદેસર પગલાં લેવામાં આવ્યા નથી. ભરતીમાં પાસ થયેલ તમામ ઉમેદવારોને ફરી ભરતી કરી તેમની સાથે ન્યાય કરવામાં આવે અને વિધૃત સહાયકની ભરતી કરવામાં આવે.  

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here