પાર્લામેન્ટ સત્રમાં આયુષ મીનીસ્ટી ક્ષેત્રેને લગતા પ્રશ્ર્નો પુંછતા સાંસદ રામભાઈ મોકરીયા

પાર્લામેન્ટ સત્રમાં આયુષ મીનીસ્ટી ક્ષેત્રેને લગતા પ્રશ્ર્નો પુંછતા સાંસદ રામભાઈ મોકરીયા
પાર્લામેન્ટ સત્રમાં આયુષ મીનીસ્ટી ક્ષેત્રેને લગતા પ્રશ્ર્નો પુંછતા સાંસદ રામભાઈ મોકરીયા
સંસદસભ્ય રામભાઈ મોકરીયા દ્વારા પાર્લામેન્ટ સત્રમાં આયુષ મીનીસ્ટરી ક્ષેત્રને લગતા પ્રશ્ર્ન પુછેલ હતા.(1) આયુષ સંજીવની એપનું ત્રીજું(વર્ઝન) સંસ્કરણ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? (2) આ પોર્ટલનો આયુષ પ્રેકટીશનરો દ્વારા શું ઉદેશ છે.

Visit Saurashtra Kranti Homepage here

તેના સંદર્ભે આયુષ વિભાગના કેબિનેટ મંત્રી સર્વાનંદ સોનોવાલ દ્વારા જવાબ આપેલ છે. કે આયુષ સંજીવની એપ્લીકેશનનું ત્રીજું સંસ્કરણ 27/5/2021 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું છે.જેમાં દર્દીની લાક્ષણિકતાઓ આયુષ હસ્તક્ષેપનો ઉપયોગ જેમકે આયુષ 64 વગેરેનો ઉપયોગ કરીને હળવાથી મધ્યમ કોવીદના લક્ષણોવગેરેના સંચાલન માટે લોન્ચ કરવામાં આવ્યું હતું.

Read National News : Click Here

આયુષ સંજીવની એપનું ત્રીજું(વર્ઝન) સંસ્કરણ ઈંઘજ અને એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. એપ્લીકેશન અંગ્રેજી અને હિન્દી ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ઉપરોક્ત (1) માં દર્શાવેલ વિગતો તરીકે માહિતી એકત્રિત કરવા ઉપરાંત આયુષ 64 અને કબાસુરા કુડીનીર રોગની ગંભીરતા, આરોગ્ય માટે આયુષ, સ્વ- સંભાળની જરૂરિયાત, સામાન્ય પગલા, આયુર્વેદિક રોગપ્રતિકારક શક્તિ અને આયુષ આરોગ્ય સંભાળને લગતી માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here