શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીનો બુથ પ્રવાસ વોર્ડ નં.5 માં વોર્ડના પ્રભારી, પ્રમુખ,મહામંત્રી, કારોબારી સભ્યો સાથે બેઠક યોજાઈ

શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુકત યાદીમાં જણાવાયું છે કે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વમાં પ્રદેશ ભાજપની યોજના અનુસાર પાર્ટીના કાર્યકર્તાઓને મળવા માટે દરેક વોર્ડમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ વોર્ડપ્રવાસનું આયોજન કર્યુ છે.

Visit Saurashtra Kranti Homepage here

તે અંતર્ગત શહેરના વોર્ડ નં.5 માં આર્યનગરની વાડી ખાતે વોર્ડના બુથસમિતી સભ્યો, સક્રિય સભ્યો, પેજ સમિતીના સભ્યો, શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ સહઇન્ચાર્જ સહિતના સાથે લોકસભાની ચુંટણીલક્ષી બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, સહિત વોર્ડના પ્રભારી દુષ્યંતભાઈ સંપટ, વોર્ડ પ્રમુખ પરેશભાઈ લીંબાશીયા, વોર્ડ મહામંત્રી દિનેશભાઈ ડાંગર, મુકેશભાઈ ધનસોતા સહિતના વોર્ડમાં રહેતા શહેર ભાજપના હોદેદારો, વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રી સહિત ભાજપના તમામ શ્રેણીના કાર્યકતાઓ ઉપસ્થિત રહયા હતા.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here