વોર્ડ નં.5માં રૂ.3.50 લાખના ખર્ચે પેવીંગ બ્લોકના કામનું ખાતમુહુર્ત કરતાં અશ્ર્વિન મોલીયા

વોર્ડ નં.5માં રૂ.3.50 લાખના ખર્ચે પેવીંગ બ્લોકના કામનું ખાતમુહુર્ત કરતાં અશ્ર્વિન મોલીયા
વોર્ડ નં.5માં રૂ.3.50 લાખના ખર્ચે પેવીંગ બ્લોકના કામનું ખાતમુહુર્ત કરતાં અશ્ર્વિન મોલીયા
આજ તા.03/01ના રોજ વોડ નં.05માં જનભાગીદારી યોજનાહેઠળ આંબા ભગત સોસાયટીમાં અંદાજે રૂ.3.50 લાખના ખર્ચે પેવીંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહુર્ત  શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલીયાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.

Visit Saurashtra Kranti Homepage here

આ ખાતમુહુર્ત પ્રસંગે માધ્યમિક શિક્ષણ અને આનુષાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.05ના કોર્પોરેટર રસીલાબેન સાકરીયા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામકદળ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.05ના કોર્પોરેટર દિલીપભાઈ લુણાગરીયા, પૂર્વ ડે.મેયર વલ્લભભાઇ દુધાત્રા, વોર્ડ પ્રમુખ પરેશભાઇ લીબાંસીયા, વોર્ડ મહામંત્રી મુકેશભાઇ ધનસોતા, કલ્પનાબેન કયાડા, ભગવતીબેન, રમાબેન, મનુંબેન રાઠોડ, રમેશભાઇ અકબરી, અનિલભાઈ પરમાર, ભાદાભાઇ પટેલ, ભરતભાઇ  મકવાણા, સતિષભાઇ સતાપરા, હાર્દિકભાઈ કુંગશીયા, હેમાંગભાઈ પીપડીયા,  હાર્દિકભાઈ વોરા તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here