અમદાવાદથી યાત્રાધામો માટે હવે હેલીકોપ્ટર સેવા:સફેદ રણનો નજારો હેલીકોપ્ટરથી માણી શકાશે

અમદાવાદથી યાત્રાધામો માટે હવે હેલીકોપ્ટર સેવા:સફેદ રણનો નજારો હેલીકોપ્ટરથી માણી શકાશે
અમદાવાદથી યાત્રાધામો માટે હવે હેલીકોપ્ટર સેવા:સફેદ રણનો નજારો હેલીકોપ્ટરથી માણી શકાશે
ગુજરાતમાં પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. હવે અમદાવાદથી કઈપણ યાત્રાધામ પહોંચવા માટે હેલિકોપ્ટરની સેવા શરૂ થશે. એટલે કે તમારે અમદાવાદથી કોઈપણ યાત્રાધામ પહોંચવું હોય તો તમને હેલિકોપ્ટર મળશે. અમદાવાદ બેઝડ એરોટ્રાન્સ પરથી આ સેવા શરૂ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

આગામી 27 ડિસેમ્બરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સેવાનો પ્રારંભ કરવામાં આવશે.આગામી 27 ડિસેમ્બરથી રણોત્સવનો આકાશી નજારો જોઈ શકાશે. હેલિકોપ્ટર દ્વારા આ મજા માણી શકાશે. આ માટે બુકીંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં જોય રાઈડ શરૂ કરવામાં આવી છે. અમદાવાદથી ધોરડો, અંબાજી, અમદાવાદથી શ્રીનાથજી, અમદાવાદથી પાલીતાણા, અમદાવાદથી સાળંગપુર, અમદાવાદથી સોમનાથ, અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિયી, અમદાવાદથી વડનગર અને અમદાવાદથી નડાબેટની હેલિકોપ્ટર સેવા મળશે.આ સ્થળો પર હેલિકોપ્ટર દ્વારા યાત્રા કરવી હોય તો તેની ટીકીટ ઓનલાઈન બુક કરાવવી પડશે. વિિંાંત://મવજ્ઞમિજ્ઞ-ષજ્ઞુશિમય.ફયજ્ઞિિિંફક્ષત.શક્ષ અથવા પર માહિતી ઉપલબ્ધ છે.

Read National News : Click Here

8 મીનીટની હેલિકોપ્ટર જોયરાઈડનો ચાર્જ રૂા.5900 કચ્છના રણોત્સવમાં હેલીકોપ્ટર રાઈડસ માટે કંપનીએ દર જાહેર કર્યા છે. રણ નજીક ઘોરડો ખાતેથી રાઈડ ઉપલબ્ધ થશે. આઠ મીનીટની હેલીકોપ્ટર રાઈડ માટે પ્રતિ વ્યક્તિ રૂા.5900નો ચાર્જ થશે. તા.27 ડિસેમ્બર- આવતીકાલથી આ સેવા શરૂ થનાર છે. કંપની અમદાવાદના રીવરફ્રંટમાં આવી સુવિધા પુરી પાડે જ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here