બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ બાણગંગા વિસ્તારમાં સ્થિત હોસ્પિટલમાં પહોંચીને પરિસરમાં શોધખોળની કાર્યવાહી હાથ ધરી હતીપરંતુ કંઈ મળ્યું નહીં.
મધ્યપ્રદેશના ઈન્દોરની માનસિક હોસ્પિટલને નકલી ઈમેલ મળ્યો છે. જેમાં બોમ્બની ધમકી આપવામાં આવી છે. આ પછી પોલીસને ધમકીની જાણ કરવામાં આવી હતી.
જે બાદ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ શહેરના બાણગંગા વિસ્તારમાં સ્થિત હોસ્પિટલમાં પહોંચી હતી. ટીમે પરિસરમાં શોધખોળ કરી, પરંતુ કંઈ મળ્યું નહીં. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
Visit Saurashtra Kranti E-paper here