પોરબંદરમાં દિયર વર્સીસ ભાભીના જંગમાં ભાભીની જીત

ગુજરાતની ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહૃાા છે. આ દરમિયના પોરબંદરમાં દિયર વર્સીસ ભાભીનો...

તાલુકા પંચાયતમાં ૧૮માંથી ૧૪ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય

કુંવરજીભાઇ બાવળિયાના ગઢમાં મોટું ગાબડું ગુજરાતની ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત તથા ૮૧ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના એક પછી એક પરિણામો સામે આવી રહૃાા...

સાવલી બેઠક પર ૧૮ બેઠક સાથે ભાજપે સત્તા કબજે કરી, ચોથીવાર ભગવો લહેરાયો

વડોદરા જિલ્લાની સાવલી બેઠક પર ૧૮ બેઠક સાથે ભાજપે સત્તા કબજે કરી છે. આમ સતત ચોથીવાર સાવલી નગરપાલિકા પર ભગવો લહેરાયો છે. દેણા બેઠક...

સૌરાષ્ટ્રની આ બેઠક પર ભાજપનો ઉમેદવારનો થયો માત્ર એક મતથી વિજય

હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમા ખરાખરીનો જંગ જામી રહૃાો છે. ત્યારે ગીર સોમનાથનાં સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવારનો માત્ર એક મતથી...

રાજકોટના ભાજપના ઉમેદવાર સવિતાબેન માત્ર આઠ મતે જીત્યા, કૉંગ્રેસના સવિતાબેન હાર્યા

હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમા ત્રણેય મોરચે એટલે નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતમાં બીજેપી આગળ ચાલી રહી છે. ત્યારે રાજકોટમાં એક રસપ્રદ વાત સામે...

ધાનાણીના ગઢમાં ગાબડું: આપના ઉમેદવારની માત્ર બે મતથી જીત

ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ આજે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેની મતગણતરી ચાલી રહી છે. સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ...

કડી નગરપાલિકામાં ભાજપનો ૩૬માંથી ૩૫ બેઠકમાં વિજય

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનો ગઢ મનાતા કડી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. રાજ્યમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપે પહેલી નગરપાલિકા કબજે કરી...

ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્ર્વિન કોટવાલના પુત્ર યશ કોટવાલની હાર

પ્રાંતિજ તાલુકા પંચાયતની દલાની મુવાડી બેઠક પર કોંગ્રેસનો વિજય.કોંગ્રેસના અમૃતબા ઝાલાનો વિજય. તો બાલીસણા બેઠક પર ભાજપના ભૂરીબેન ચૌહાણનો વિજય થયા છે. હિંમતનગર તાલુકા...

ખાનપુર તાલુકા પંચાયતની કારંટા બેઠક પર આપના ઉમેદવારનો વિજય

મહીસાગર જિલ્લામાં આપની એન્ટ્રી થઈ છે. ખાનપુર તાલુકા પંચાયતની કારંટા બેઠક પર આમ આદમી પાર્ટીના અરિંવદ પટેલની જીત થઈ છે.જેને કારણે આપના કાર્યકરોમાં ખુશી...

મોડાસા સરકારી એન્જીનીયર કોલેજની બહાર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ પૂર્વ ઉજવણી કરી

૨૮ ફેબ્રુઆરીના રોજ ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકો, ૨૩૧ તાલુકા પંચાયતોની ૪૭૭૨ બેઠકો અને ૮૧ નગરપાલિકાઓની ૨૭૨૦ બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં જિલ્લા...

વડાપ્રધાન મોદી બંગાળમાં ૨૦, આસામમાં ૬ ચૂંટણી રેલી કરશે

નડ્ડા અને શાહ ૫૦-૫૦ રેલી કરશે ચૂંટણી રાજ્યોમાં પ્રચારને લઈને ભાજપના દિગ્ગજોએ કમર કસી લીધી છે. સૂત્રો અનુસાર બંગાળ અને આસામ ચૂંટમીમાં પીએમ મોદીની ધમધોકાર...

વડાપ્રધાન મોદીના વખાણ કરતા જમ્મુમાં લોકોએ ગુલામ નબી આઝાદના પૂતળા સળગાવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા બાદૃ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ પોતાની જ પાર્ટીના કાર્યકરોના નિશાન પર આવી ગયા છે. કોંગ્રેસના કાર્યકરોએ મંગળવારે...

Most Read