બંગાળમાં ભાજપની સરકાર બન્યા બાદ ટીએમસીના ગુંડા જીવની ભીખ માંગશે : યોગી આદિત્યનાથ

પશ્ર્ચિમ બંગાળના માલદામાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથે મંગળવારના ચૂંટણી સભાને સંબોધિત કરી....

ગુજરાત ભાજપનો ગઢ હતું,છે અને રહેશે: રૂપાણીનો હૂંકાર

૨૦૨૨માં ફરી વખત ભાજપની સરકાર બનશે ગુજરાતની જનતાએ વીણી વીણીને કોંગ્રેસનો સફાયો કર્યો, આદિવાસી, ઉત્તર, સૌરાષ્ટ્ર બધે જ ભાજપ આવ્યું છે, ગયા વખતે જે કચાશ...

કોંગ્રેસનો સફાયો: ધાનાણી-ચાવડાના રાજીનામા, હાઇકમાન્ડે મંજૂર કર્યા

ગુજરાતની જિલ્લા પંચાયત, નગર પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો રકાસ થયો છે. રાજ્યની પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. ત્યારે આ વચ્ચે ગુજરાત...

ગુજરાતમાં ભાજપ અડીખમ: કોંગ્રેસનો સફાયો

છ મનપા બાદ જિલ્લા-તાલુકા અને નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો ગામડાઓમાં ભાજપનું વિજય રોડરોલર ફરી વળ્યું, કોંગ્રેસના સુપડા સાફ, ૨૩૧ તા.પંચાયતોની ૪૭૭૪ સીટોમાંથી ભાજપને ૩૧૩૯, કોંગ્રેસને...

સુરતના માજી કોર્પોરેટર દિનેશ કાછડિયાએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું

રાજકિયા સંન્યાસ કે પછી અન્ય પાર્ટીમાં જોડાય તેવા અટકળો તેજ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ વેર વિખેર થતી નજરે પડી રહી છે. સુરત...

ગુજરાતમાં શહેરી કરતા ગ્રામ્ય મતદારોએ વધુ જોશ બતાવ્યું : આવતીકાલે પંચાયત-ન.પા. ચૂંટણીઓના પરીણામો જાહેર થશે

જિલ્લા અને તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓની ચૂંટણીઓમાં 60 ટકાથી વધુ જોરદાર મતદાન નોંધાયું છે. આ રીતે મહાનગરોના મતદારો કરતા ગ્રામ્ય મતદારોએ વધુ ઉત્સાહ બતાવ્યો...

એક સમયના ગોડસે-ભકતનું અંતે,હદય પરિવર્તન : કોંગ્રેસમાં જોડાયા

મધ્યપ્રદેશમાં એક સમયે રાષ્ટ્રપિતા ગાંધીજીના હત્યારા મથુરામ ગોડસેનું મંદિર બનાવીને દેશભરમાં વિવાદનો વાવંટોળ જગાવનાર એક સમયના ગોડસે-ભકતનું હવે હદય પરિવર્તન થઇ ગયું છે અને...

રાજકોટમાં મનપાએ બનાવેલા સાયકલ ટ્રેકની ગંભીર અવદશા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મહત્વનો એવો સાયકલ ટ્રેક ખાસ ખર્ચ કરીને તૈયાર કરવામાં આવ્યો છે. તેની પાછળનો આશ્ય સાયકલીંગને પ્રોત્સાહન આપવાનો...

રાજકોટ મનપાની ચૂંટણીઓમાં ઓછા મતદાનથી મચી હલચલ

સટ્ટાબજારમાં ભાજપને 40, કોંગ્રેસને 30 બેઠકોનું અનુમાન: 2 બેઠક મેળવી ‘આપ’ પણ ખાતું ખોલાવે એવી બજારની ગણતરી અચાનક હોટ ફેવરીટના સ્થાન પરથી નીચે ખસી ગયો...

પુડુચેરીમાં કોંગ્રેસની સરકારનું પતન

મુખ્યમંત્રી સામીનું રાજીનામું, ભાજપનો ખેલ સફળ પુડુચેરીમાં આખરે કોંગ્રેસની સરકાર ઉથલાવવામાં ભાજપને સફળતા મળી છે. આજે વિધાનસભામાં શક્તિ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસની સરકારે બહુમતી ગુમાવી દીધી...

‘આપ’ના પ્રચંડ ‘અંડર કરન્ટ’ના પગલે ભાજપ-કોંગ્રેસની છાવણીમાં ચિંતાનું મોજુ

રાજકોટમાં મનપા ચૂંટણીના છેલ્લા તબક્કામાં એકા એક પ્રજાના મીજાજમાં પલટાના એંધાણ પ્રથમવાર મનપાની ચૂંટણી પૂર્ણ કક્ષાએ લડી રહેલા પક્ષ પ્રતી એક મોટો વર્ગ ખેંચાયો હોવાનું...

કાશ્મીરના ખુખાર આતંકવાદીને જીવતો ઝડપી લેવાયો

ભાજપના ત્રણ નેતાઓની કરપીણહત્યાનો આરોપ જમ્મુ - કાશ્મીર પોલીસને મળી બહુ મોટી સફળતા જમ્મુ અને કાશ્મીર પોલીસને આજે બહુ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. કાશ્મીરખીણમાં ભાજપના...

Most Read