વિદેશમાં વસતા લોકો ભારતમાં રૂપિયા મોકલવાના મામલે ભારતીયો વિશ્વમાં નં.1 !

વિદેશમાં વસતા લોકો ભારતમાં રૂપિયા મોકલવાના મામલે ભારતીયો વિશ્વમાં નં.1 !
વિદેશમાં વસતા લોકો ભારતમાં રૂપિયા મોકલવાના મામલે ભારતીયો વિશ્વમાં નં.1 !

વિદેશથી નાણાં મોકલવામાં ભારતીયો ટોચ પર છે. વિશ્ર્વ બેંકના અહેવાલ મુજબ, વિદેશી ભારતીયોએ નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાં 120 અબજ ડોલર (રૂ.10,02,821 કરોડ) મોકલ્યા છે, જે દર મિનિટે સરેરાશ 2 કરોડ રૂપિયા છે.

વિદેશમાં વસતા લોકો ભારતમાં રૂપિયા મોકલવાના મામલે ભારતીયો વિશ્વમાં નં.1 ! રૂપિયા

રિપોર્ટમાં મેકિસકોમાં 66 બિલિયન ડોલર, ચીનમાં 50 બિલિયન ડોલર, ફિલિપાઈન્સમાં 39 બિલિયન ડોલર અને પાકિસ્તાનમાં માત્ર 27 બિલિયન ડોલર વિદેશમાંથી આવે છે.

વિદેશમાં વસતા લોકો ભારતમાં રૂપિયા મોકલવાના મામલે ભારતીયો વિશ્વમાં નં.1 ! રૂપિયા

સૌથી વધુ વિદેશમાં રહેતા ભારતીયો દેશમાં પૈસા મોકલે છે. અને કેટલા ભારતીય લોકો દેશમાં રોકાણ કરવા માટે પૈસા જમા કરાવતા હોય છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here