મોડેલ ડે સ્કૂલ સણોસરામાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત સાત દિવસીય વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
Read Saurashtra Kranti E-Paper here
આ કાર્યક્રમમાં ઉદઘાટન નયનાબેન રાણાના હસ્તે થયું હતું. તેમણે આરોગ્ય વિષયક અને સ્વચ્છતા બાબતે વાતો કરી હતી અને વ્યસનોથી દૂર રહેવા કહ્યું હતું.
Read About Weather here
આ રાષ્ટ્રીય સેવા યોજનામાં વાર્ષિક શિબિરની પુર્ણાહુતી પ્રસંગે આચાર્ય ડો.મનોજભાઈ જી. ચૌહાણ અને મોડેલ ડે સ્કૂલના તમામ શિક્ષક સ્ટાફ હાજર રહ્યા હતા. શાળાના શિક્ષક બાવળીયા હિતેશભાઈએ આભાર વિધિ કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here